________________ 284 % શ્રી પ્રવ્યાકરણ સૂત્ર બહાર કાઢે છે, તરવાર જેવા ધારદાર પાંદડાના ઝાડ પર ચડાવે છે, ત્યાંથી ખેંચીને ભાલા પર લે છે, કુહાડા-વાંસલા, છરા, આદિથી કાકડીની જેમ તેમને ચરે છે, ઈત્યાદિ વેદનાએ આપતા પરમાધામીએ નારક જીવને જોઈને આમ બેલતા હોય છે. हण छिन्रह मिन्दहण दहेति, सद्दे सुणेन्ता परधम्मियाण / ते नारगाओ भयभिन्नसन्ना, कखन्ति के नाम दिसंबयामो / / | (સૂય. પ-૧) અથાત-નારકેને જઈ પરમાધામીઓ પરસ્પર આ પ્રમાણે બેલે છે. આને બાણ, બરછી, તલવાર, કુહાડાથી મારી નાખે, કાપી નાખે, જીવતે રહેવા દેશે નહિ. કેમકે મનુષ્યાવતારમાં દુબુદ્ધિવશ મેહમાયામાં મસ્તાન બનીને ચોરીના ધંધા કર્યા છે. ખેટા હિસાબ, વ્યાજના ગેટાળા તથા તેલ માપમાં જૂઠાણું કરીને માયા ભેગી કરી છે. જેના કારણે અસંખ્ય જીને મોતને ઘાટ ઉતાર્યા છે, રેવડાવ્યા છે, ભૂખે માર્યા છે તેથી આને મારે. આ બાજુથી આવતા પિલા નારકને છેદી નાખે, ચામડી ઉતારી નાખે, આંખના ડોળા ફેડી નાખે, હાથ પગ કાપી નાખે. કેમકે 15 પ્રકારના કર્માદાનના વ્યાપારમાં અગણિત તલ, મગફળી, ગેહ, ચણા, મગ આદિના અને દળી નાખ્યા છે, પીસી નાખ્યા છે, તેમના બે ટૂકડા કર્યા છે, ચુલે મૂકીને બાફી દીધા છે. ત્યારે આ ભાઈના કાર ખાનામાં તેજાબની, સાબુની, સેના-ચાંદી તથા લેખંડ ધાતુને પીગળાવવાની ભઠ્ઠીઓ હતી. માટે આ નારકને છેદી નાખે,