________________ 282 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શિષ્ય જબૂસ્વામીને સંબોધન કરી કહે છે કે-ચાર લેકેએ પિતાની જીવિતાવસ્થા સુધી તે કર્મોના ફળે ભેગવ્યા પછી નરકગતિ તરફના પ્રસ્થાનને કઈ રોકી શકે તેમ નથી. લાખે જીવથી શ્રાપગ્રસ્ત બનેલા છે નરકમાં જાય કે યમદૂતે (નરકાનુપૂથ્વી) તેમને નરકમાં ધકેલી મારે તેમાં કઈને શંકા રહેતી નથી. જો ક ર વ તા 4 વાલા” જે માણશ જેવા પ્રકારની કરણી કરશે તેને તેવા જ ફળ ભેગવવાના રહેશે. નરકભૂમિના દુઃખોનું વર્ણન - " 'તે ભૂમિ સર્વથા અમનેઝ હોવાથી ત્યાંની એકેય વસ્તુ આંખે ન ગમે તેવી છે, જીભ માટે સ્વાદ એગ્ય નથી, નાકથી સુંઘવા લાયક નથી, સ્પર્શેન્દ્રિયથી અસ્પૃશ્ય છે. તથા ત્યાંના જીને એક પણ આર્તનાદ સાંભળવા લાયક નથી, નિરભિરામ (અસુંદર) છે. હજારો મણ સળગાવેલા લાકડાની ગરમી કરતા ત્યાંની ગરમી વિશેષાધિક છે. તથા ઢગલાબંધ બરફમાં જે ડી હોય તેનાથી વધારે ઠંડી ત્યાં છે. મનુષ્યભવમાં હજારો-લાખે અને કરડે છે સાથે કરેલે વિશ્વાસઘાત, ધૂર્તતા, શેતાની, ક્રૂરતા, કડવી ભાષા, ઠગારાપણું, પરસ્ત્રીઓની બેઈજજતી, અત્યન્ત પરિગ્રહશીલતાના કારણે પંદર કર્માદાના વ્યાપારથી, ઉદ્યોગોથી, દલાલીથી કરેલા સમાતીત જીવહત્યાના પાપ, અભક્ષ્ય અનંતકાયના