________________ 280 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર “પાપી–ચેર-બદમાસ-ર-નાપાક, બે ઈમાન અને નિર્દય ચેર મરી ગયે તે સારૂ થયું, ગામને માથાભારે માણસ મર્યો. હવે જનતા સુખેથી જીવી શકશે.” તે ચેરે પરલોકમાં કેવું ફળ ભેગાવશે? ઠોઠમાં ઠેઠ માણસને પણ સમજમાં આવે એવી હકીકત છે કે, માલિકની રજા વિના તેમની ઘડિયાળ, પિન, ચશ્મા, છત્રી, બુટ, ચંપલ, વસા, પેટ, પુસ્તક તથા ભેગી કરેલી થેડી ઘણું પૈસા આભૂષણની માયાને ધાડ પાડીને, ખુન કરીને, આંખમાં મરચાની ભૂકી નાખીને, મેલી વિદ્યાને પ્રવેગ કરીને, વ્યાપારમાં નફે કરાવવાની લાલચ આપીને, રાજ વિરૂદ્ધ-ધર્મ વિરૂદ્ધ કર્મો કરીને, ચેરી કરનારાઓ પર હજારો-લાખે. માણસોના શાપ લાગેલા જ હોય છે, કેમકે લાખ કરોડની શ્રીમંતાઈવાળાઓ પણ પિતાના ઘરની કોઈ પણ ચીજ ચેરાઈ જાય તેમ ઈચ્છતા નથી. તે પછી ટાંટીયા તેડીને, પરસે ઉતારી, બાળ બચ્ચા કે પત્નીને 8-10 ઘટાને વિગ સહન કરીને, કે મહિનાના પગાર પર દષ્ટિ રાખીને, ભૂખ-તરસે કે લુખા ભેજન કરીને તથા મહિના સુધી અત્યન્ત દયનીય દશાને ભેગવીને પણ થોડી ઘણી માયા ભેગી કરેલી હોય. જેના પર તેઓની જીન્દગીની આશા રહેલી હતી, તેમાંથી જ્યારે કંઈક ચોરાઈ જાય, ત્યારે તેમના શાપ, દુઃખાઈ શાપ ચોરી કરનારને લાગ્યા વિના રહેવાના નથી. આવાઓના ઘરમાંથી કંઈક ચેરાઈ ગયા પછી તેમની આન્તરિક દશા, આંખના આંસુ, ભાવીને માટે શું કરવું? ટૂટેલ ઝુંપડું