________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ર૭૯ પગ, જીભ, ડોક, વક્ષસ્થળ અને ગુપ્ત શરીરને કાપી નાખે છે. ગુપ્ત અંગને મૂળમાંથી કાપે છે, દાંત અને દાઢ ઉખેડી મારે છે, જીભ ખેંચી લેવામાં આવે છે. આ પ્રમાણે મારતાકાટતા તે ચંડાલે ચેરેને શૂળી પર લાવે છે. ત્યાર પછી કેટલાક ગેરેને મારે છે, કેટલાકને દેશનીકાલ કરે છે, બીજાઓને હાથ પગ કાપીને છોડી મૂકે છે, ત્યારે કેટલાકને આજીવન કારાવાસમાં મૂકે છે. ત્યાં તેની મુલાકાત હતી નથી. ભૂખ્યા તરસ્યા રહે છે. જેમાં સર્પ, વિષ્ણુ, કાનખજુરા, વિષ્ટા, મૂત્ર ભરેલા છે તેવી એક જ કેટડીમાં રાખે છે. ત્યાં ઘણા રોગો તેમને લાગુ પડે છે, ત્યારે માથે હાથ મૂકીને રાડ પાડતાં મરણસન્ન થાય છે. નખ, કેશ વધી જાય છે, ત્યાં સ્નાનની સગવડ નથી, ઠંડુ પાણી નસીબમાં નથી અને અસહ્ય દુખેને ભેગવતાં તેઓ જ્યારે મરી જાય છે. ત્યારે પગે દેરડા બાંધીને મરેલા કૂતરાની જેમ જમીન પર ઘસડતાં લઈ જાય છે અને જંગલમાં ફેકી દે છે, જ્યાં વરૂ, શિકારી કૂતરા, શિયાળ વગેરે ફેલી ખાય છે. ચારે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી “સત્યુઝપુરાTrirનાં રમવૈવ તે” આ ન્યાયે તેમનાં શરીરમાં ઘણ જાતના અસાધ્ય રેગે, પરૂ, કીડાઓ ઉત્પન્ન થાય છે, જેથી દુર્ગન્ધ મારતું શરીર કેઈ સગાઓની પાસે પણ બેસવા લાયક રહેતું નથી. અને આવા માન મરે છે ત્યારે જનતા સુખનો શ્વાસ લેતાં કહેશે કે