________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 229 તેમનાથી ઉતરતાં માનવે, જે સમ્યગદર્શન મેળવી શક્યા નથી, તેમને ચૌર્યકર્મ અને અચૌર્ય કર્મ કોને કહેવાય તેને ખ્યાલ પણ આવી શકે તેમ નથી, માટે તેમના જીવનમાં અદત્તાદાન (ચોરી) ના બધાય માર્ગો ઉઘાડા હેવાથી, ગમે ત્યારે પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પણ ચેરી કરવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. દ્રવ્ય ચેરી–એટલેગમે ત્યારે, તેના દ્રવ્યને, તેલથી-માપથી, હિસાબ કિતાબના ગોટાળાથી કે ભેળસેળથી ચેરવાની ભાવના. ક્ષેત્ર ચેરી–એટલે ગામ, નગર, ઉદ્યાન કે બીજે ગમે ત્યાંથી પણ ચોરી કરવાની ભાવનાને ક્ષેત્ર ચોરી કહેવાય છે. કાળ ચેરી–એટલે કે, દિવસમાં પણ ચારી, અને રાતમાં પણ ચેરી કરવાના પ્યાલા હેવાથી ચોરી કરવાની તક મળતાં ચોરી કરશે. ભાવ ચેરી–અર્થાત રાગાત્મક અને હેલાત્મક બનીને પારકાની વસ્તુનું અપહરણ કરશે. વ્રત વિનાના માનવે ધર્મની મર્યાદાથી બહાર રહેવાના કારણે ચૌર્ય કર્મમાં મશગુલ બને છે અને સુખી જીવનને જાણે બુઝી દુખી બનાવે છે. આર્ય સુધર્માસ્વામી, પિતાના શિષ્ય જખ્ખસ્વામીને કહે છે કે, હે જબ્બ! સમવસરણમાં બીરાજમાન થઈને ભાવદયાના