________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 243 નથી થતા પત્નીના, પુત્રેના, કુટુંબના કે મિત્રેના. આ કારણે ચોરી કરવી પાપ છે. (20) ૩રવો-ઉક્ષેપ.... દયાળુ અને સહૃદય ધન વાનના ઘરે રહેલું ધન સમય આવ્યે દેશ, સમાજ, ધર્મ અને દીનદુઃખીઓ માટે પણ કામમાં આવે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે દેશની કટોકટીના સમયે, સુકે કે લીલે દુષ્કાળ પડે ત્યારે, સમાજની સંસ્થા માટે, પાંજરાપિળો માટે, ધર્મ માટે કે બીજા કેઈ પ્રસંગો પર ધનવાનોની તીજોરીમાંથી અઢળક પૈસો જ સૌના કામમાં આવે છે. જ્યારે ચેર, ધાડપાડુ કે લુંટારા માણસ તેમને ત્યાં ખાતર પાડીને ધન ઉપાડી જશે ત્યારે તેવા પ્રસંગ માટે પૈસે ક્યાંથી આવશે? કેમકે ચોરોના હાથમાં પૈસે રહેવાને નથી અને શ્રીમંતની તીજોરી ખાલી છે, માટે ચોરી કરનારા દેશ, સમાજ, ધર્મ અને ગરીબના પણ દ્રોહી બને છે, જે મહાપાપ છે. | ( 21 ) faહેવ-વિક્ષેપ...ગત ભના મહાપાપોદયે આ ભવમાં પણ તે પ્રારબ્ધ પાપ સાથે જ આવતા હોવાથી, પુણ્યશાળી શ્રીમંતોને પિતાના ધનનું રક્ષણ કરવા માટે જે સાધને સુલભ બનવા પામે છે, તે પાપકમી આત્માઓને દુર્લભતમ હોવાથી, “ચેરી કરીને લાવેલું ધન મુકવું ક્યાં ?" તેની મુંઝવણ તેમને સતાવતી હોય છે, જેમકે- મારા પાપ ઉઘાડા થઈ જશે તે? પિલિસેને કેઈએ કહી દીધું હશે ?