________________ 272 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 8. પદભેગ-ચોરી કરીને રેલી માલમત્તા સાથે રે આવે છે અને રસ્તામાં તેમના પગલાં પડે છે, તેને સિપાઈઓ જાણી ન શકે તે માટે તેમના પગલાં પર ગાય-બળદ આદિ પશુઓને ચલાવવા જેથી સિપાઈઓની દાઢ ગળવા પામે નહિ તથા ચેરોને સિપાઈઓને ભય બતાવ જેથી માલમત્તા પિતાને ત્યાં મૂકી જાય, ફેકી જાય. પાંચ-દસ દિવસે ચેર અને શેઠ માલને તપાસવા ભેગા થાય છે, તે પહેલાં તે શેઠ સાહેબની હાથ ચાલાકીના કારણે ઝવેરાતમાંથી સાચા હીરા, મેતી, સુવર્ણ વગેરેના સ્થાને નકલી હીરા મોતી મૂકાઈ ગયેલા હોય છે. ફળસ્વરૂપે એના હાથમાં બે ચાર દિવસની ખીચડી કે લુખા પેટલા રહે છે અને પાપને જોરદાર ભારે માથા પર રહેવા પામે છે. .. !! - 98 વિશ્રામ-સમય પસાર કરાવવા માટે અને ખવરાવી પીવરાવીને તેમને પાકા વિશ્વાસમાં લેવા માટે પિતાના ઘરે જ તેમને આશ્રય આપ, તે વિશ્રામ કહેવાય છે. શય્યાના ભેદમાં તેની વ્યવસ્થા બીજે ક્યાંય કરી શકાય છે, જ્યારે વિશ્રામ તે પિતાના ઘરે જ કરાવવાનું હોય છે. 10. પાદપતન-ધર્મ અને મોક્ષ પુરૂષાર્થને અંશ પણ જ્યારે જીવનમાં નથી તે ત્યારે અર્થ અને કામ પુરૂષાર્થ જ શેષ રહેવા પામે છે. તેનામાં સર્વથા અંધ બનેલા માનવને, કે આંખના પલકારે પરસે ઉતાર્યા વિના શ્રીમંત થવાની ભાવનાવાળા માનવને, દેવદર્શન, પૂજા, સંતસમાગમ, જપમાળા, તપ-ત્યાગ, દાન-શિયળ, પોપકાર આદિ એકેય