________________ ર૭૦ % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંદરથી દાણચોરીને વ્યાપાર જે રીતે વિકાસ પામે તેમ વર્તવું તે ભલન છે. 2. કુશલ–ચેરી કરવાવાળાઓને તેમના સુખ-દુઃખ માટે પૂછતાં રહેવું કે–તમે ઠીક છે ને? આ વખતે જરા ધ્યાન રાખીને પરદેશને માલ વધારે લાવજે, તમને પહેલાથી કંઈ જોઈતુ કારવતું હોય તે કહેતા રહેજે. આમ સુખ-દુઃખના ખબર કાઢવા એટલે આડકતરી રીતે ચારને પ્રેત્સાહન આપવું. 3. તર્જા-ચેર મંડળીના આગેવાન સાથે અમુક પ્રકારના સંકેતના શબ્દો, ઈસારાઓ, હાથના આંગળાની ચેષ્ટાઓ વગેરે નક્કી કરી લેવા અને સમય આવ્યે ઈશારાથી તે ચોરેને સાવધાન કરી લેવા અથવા ચેરીને લાવેલ માલ ક્યાં ઉતાર વગેરેની જાણકારી આપવી. 4. રાજભાગ-સામેના વ્યાપારી સાથે સંબંધિત થઈને માલનું બીલ ઓછું બનાવવું જેથી રાજભાગ(જકાત)માં ફાયદો થાય. અથવા પાંચ-દસ સગાઓના નામે બીલ બનાવરાવવા જેથી કાયદામાંથી છુટકે થઈ શકે અથવા પેઢી, ઓફીસ, ફેકટરી એક જ હોય પણ તેમાં પાંચ-દસ ખાતા જૂદા જુદા નામે પડાવવા કે પાડવા જેથી ઈન્કમટેક્ષ, સેલટેક્ષના ઓફીસરોથી બચવાનું સરળ બને ઇત્યાદિ કાર્યોમાં ચોરી છુપાયેલી જ હોય છે. પ. અવકન-ચેરી કરવા ચેર જઈ રહ્યો હોય તે સમયે ખબર હોવા છતાં પણ ઉપેક્ષા કરતાં કહેવું કે “જા જા આવા