________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 271 ખોટા ધંધા કરે છે. આવી ભાષાના મૂળમાં પોતે (બેલનારે) તે ચેર સાથે મળે છે, પણ શેઠ કે ઓફિસરને અંધારામાં રાખીને કહે છે કે " અત્યારે સરકારી માણસોને ખબર પડી ગઈ છે, તેથી આ સમયે ચોરીના માલ પર ધ્યાન રાખવા જેવું નથી.” આમ કહી પતે પરબારેજ કેઈને ખબર ન પડે તેવી રીતે ચોરને માલ પિતાને કબજે કરી લે છે. તેને નફે પોતાના ગજવામાં સરકાવી દે છે. શાસ્ત્રકાર આવા ધંધાને પણ ચેરી કહે છે. 6. અમાર્ગદર્શન–એની પાછળ રાજાના આરક્ષકે પડ્યાં હોય, અને આપણે જાણતાં હોઈએ કે રે આ તરફ ચેરી કરવા ગયા છે, પણ તેમને બચાવવા માટે કે આરક્ષ કોથી તેમને સુરક્ષિત રાચવા માટે કહેવું કે “અમે ચરોને જોયા નથી” અથવા તે અવળી દિશાનું નામ કહેવું જેથી વિપરીત દિશામાં સિપાઈઓ દોડાદોડ કરતાં રહે, તેટલામાં તે ચોરીનું કામ પતાવીને ચોરે પણ સુરક્ષિત સ્થાને પહોચી ગયા હોય છે. આવી રીતના વચન વ્યવહારના મૂળમાં અદત્તાદાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 7. શય્યા–ચર લેકે પિતાના સ્થાનથી આવી ગયા હોય, પણ જેના ઘેર ચેરી કરવાની છે તે માલિક હજુ બજારમાં છે, પિતાને વ્યાપાર પતાવીને 2-4 કલાકે ઘેર જશે તેટલા સમય માટે તેમને પિતાના ઘરે, દુકાને, વખારે કે કારખાનામાં સૂવા–ઉઠવા માટે પથારી, બીડીઓ, ચા-પાણી તથા નાસ્ત કરાવે છે જેથી તેટલે સમય આરામથી પસાર થઈ જાય છે.