________________ 242 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્યારે તે ગાથાને ભાવ તેના માટે, તીર્થકરોની, ગુરુદેવેની અને પવિત્ર ક્રિયાકાંડને મજાક જેવા જ લાગે છે. પાપકર્મોથી ખરડાયેલા તેના મગજમાં અરિહંત પરમાત્માએ શું કહે છે? અને હું શું કરી રહ્યો છું ? તેને ખ્યાલ પણ આવતું નથી. માટે આવા ક્રિયાકાંડીઓની ક્રિયાઓ પર અનુગદ્વાર સૂત્ર પણ ભાવનિક્ષેપની છાપ મારવા તૈયાર નથી. (1) સોજવવો-અવક્ષેપ...પાંચ દશ ચેરે ભેગા મળીને લાખનું ઝવેરાત ભલે લાવે, તે પણ તેઓ તેની કિંમત બરાબર ઉપજાવી શક્તા નથી. કેમકે ચોરને રાજસત્તાને ભય સતાવતે હેવાથી ખુલા બઝારમાં વેચી શકાતે નથી. જ્યારે વ્યાપારીઓને ખબર હોય છે કે-“આ ચેર કે છે, તેથી તેમને ધમકાવીને, ડરાવીને, ચારાયેલું આ ઝવેરાત અમુક શેઠનું છે, તેમણે પોલિસ ખાતે અરજી કરી દીધી છે” ઇત્યાદિ આડી અવળી વાત કરી ચેર પાસેથી સસ્તા ભાવે કે પાણીના ભાવે તેઓ ખરીદી લે છે, અને ચાર લેકે ડરના માર્યા આપી દે છે. જે કંઈ પૈસા ચોરોના હાથમાં આવે છે તેનાથી તેઓ સારા વસ્ત્રો અને રાક ખરીદી શક્તા નથી અને હોટલમાં, શરાબઘરમાં, વેશ્યાગમનમાં કે પરસ્ત્રીગમનમાં તે બધાય પૈસા બે ચાર દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે. પરિણામે મેલા કપડાં, લુખા રોટલા જ તેમના ભાગ્યમાં રહે છે. પકડાઈ જવાના ભયે તેઓ પ-૨૫ દિવસ રામાન્તર કરતાં રખડપટ્ટીમાં સમય પસાર કરે છે. આવી પરિસ્થિતિમાં તેઓ