________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર % 245 તેના પિતાને, વડિલેને, તેમજ તેમના સંતાને અને સ્ત્રીઓને પણ બઝારમાં નીચે મેટું રાખીને ચાલવાને અવસર પ્રાપ્ત થાય છે. ચોરીને લાવેલા ધનથી, સાથીદારો સાથે હેટમાં, રેસ્ટોરન્ટમાં, છેવટે વેશ્યાઓના ઘરે જઈ, ચાર ઘડીની ચાંદની જેવી મેજ કરીને પૈસાઓને સ્વાહા કરે છે, ત્યારે ઘરના છોકરાઓ ઘંટી ચાટતા હોય છે, પત્ની રેતી હોય છે, માવડી કલ્પાંત કરતી હોય છે, ઈત્યાદિ પાપને ભારે ચેરના માથે જ હોય છે, (24) રવા-કાંક્ષા....બે ચાર વાર ચેરી કરવામાં ફાવટ આવી જાય છે ત્યાર પછી તે તેલ બિંદુ જેમ વિસ્તરે રે...” આ ન્યાયે ચેરી માટેની નવી નવી જના ઘડવાની, તે માટે હથિયારે સંગ્રહવાની, કો સાથીદાર વફાદાર છે અને ક્યો નાવડીને ડુબાડનારે છે તે માટે તેમની પરીક્ષા કરવાની, ક્યો શ્રીમંત કમાઈને આવે છે અને કમાણે ક્યાં રાખી છે તેની તપાસ કરવામાં તે ચેરનું મન, બુદ્ધિ અને ઈન્દ્રિ તે તે કાર્યોમાં કામે લાગી જાય છે. આ પ્રમાણે ચોરનું મન એકેય ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. મુંબઈના સટોડિયાની આંગળીઓ પર અંગૂઠે જેમ ફરતે જ હોય છે તેમ તે ચેરનું મન અને ચાલાક આંખે ચારે તરફ ફરતી જ હોય છે. (21) ઝાઝcqi gઘળા-લાલપન પ્રાર્થના.... નિંદનીય અને ગહિત અર્થમાં “લ, આદિ ધાતુઓને “ય” પ્રત્યય લગાડવાથી “લાલપન” શબ્દ બને છે. એટલે