________________ 266 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શબ્દ, ગીત, ભજનીયાઓને સાંભળવાની તથા નાક ઈન્દ્રિયને સુગંધી વગેરે પદાર્થોનું આકર્ષણ રહે તે માની શકાય તેમ છે, પરંતુ તે તે પદાર્થોની પ્રાપ્તિ સૌને માટે સુલભ હતી નથી. આવી સ્થિતિમાં માનવેનું મન પારકાની માલમતા, સી, યુવાન પુત્રી આદિ ઉપર ખરાબ બને છે. કર્મ સંગે તેની પ્રાપ્તિ થાય તે તેને હમેશાને માટે પિતાની બનાવવા માટે પૈસે, વસ્ત્રો, આભૂષણ ક્યાંથી લાવવા? ત્યારે ચેરી કરવા તરફ પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવાનો રહે છે. પરસ્ત્રીઓને અને તેમની રૂડી રૂપાળી કન્યાઓના ભેગ વિલાસેને માટે અત્યંત આસક્ત બનેલે માનવ તેમના મધુર મીઠા ગીતે, તેમની સાથે વાત કરવાના પ્રસંગે, તેમની સાથે હોટલમાં બેસીને વાતેના તડાકાઓ ઉપરાંત તેમને ભેટનું આપવા માટે રંગ-બેરંગી સાડીઓ, બ્લાઉઝ, ઘડિયાળ, પર્સ, પફ પાઉડર, લીપસ્ટિકની ડબી તથા કાજલની ડબીઓની ખરીદી કર્યા વિના ક્યો માર્ગ? પરંતુ પિતાનું મનીબેગ કમજોર હોય ત્યારે બીજાઓની ચોરી કર્યા વિના બીજે ઉપાય ક્યો? આ કારણે જ તેમને ચેરીના ધંધામાં ઉતરવાનું રહે છે. તેમનાં જીવનના અણુઅણુમાં મેહકર્મને નશે બે મર્યાદા હેવાથી તેમાં બેભાન, બેઈમાન અને બેશરમ બનેલા જ ખાનદાની ધર્મને ત્યાગ કરી ફરી ફરીને મેહકર્મના અન્ધકારમાં અટવાઈ જાય છે. ત્યારે ? - પરસે ઉતાર્યા વિના પારકાની શ્રીમંતાઈને સ્વાધીન કરશે.