________________ 246 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે સશસ્ત્ર સાથીદારો સાથે ચોરી કરવા ગયે હતું, ત્યાં ધીંગાણુ મસ્તી થઈ હતી, બાથંબાથી પણ થઈ તે પણ તે ગૃહસ્થનું ધન ચેરી લાવ્યું છે, તે પણ તે ચાર પિતાની બેલવાની ચાલાકીથી કહેશે કે–પરમાત્માની તથા 33 કરોડ દેવ-દેવીઓની સેગન ખાઈને કહું છું કે હું ચેર નથી, આજે ઘર બહાર નીકળે પણ નથી, મારે કઈ સાથીદાર પણ નથી. આમ સફેદ જૂઠ બેલીને પણ પિતાની જાતને શાહુકારરૂપે મનાવવાને ગહણીય પ્રયત્ન કરે છે અથવા તે અધી રાતે પણ ચેરી કરવા જાય છે ત્યારે ઘરના એટલે ઉભું રહી પ્રભુનું સ્મરણ કરતાં કહે છે કે હે પ્રભે ! મારી રક્ષા કરજે, અને છેવટે મારી ચેરી ક્યાંય પ્રગટ ન થવા પામે તેવા સારા શકુને કરાવજે, તથા આ વખતની ચેરી કરવામાં હું કરેડાધિપતિ બની જાઉં તે હે મારા પ્રભુ! તને સુવર્ણનું મુગટ પહેરાવીશ, 21 નાળીયેરનું તારણ બાંધી આપીશ ઇત્યાદિ પ્રાર્થના તે કરતે રહે છે ત્યાર પછી ઘરના ઓટલા પરથી ચિરી કરવા માટે પ્રસ્થાન કરે છે. માટે જ કહેવાયું હશે? બોવિંદ ગેવિંદ સે કઈ કહે, ઠગ ઠાકુર અરૂં ચેર વિના પ્રેમ રીઝે નહિ, પ્રેમી નંદકિશોર.” (ર૬) સારસનાથ વા–સે દિવસ સાસુના તે એક દિવસ વહુને” આ ન્યાયે કોઈક સમયે ચોરી કરનારાઓને પાપને ભારે જ્યારે ખૂબ ભરાઈ જાય છે, ત્યારે તે બીજાઓના