________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 257 ચેરી કરવાવાળાઓને કયારેય ખ્યાલ નથી આવતું કે આ બિચારે બ્રાહ્મણ, બીજાઓના સ્તુતિ-પાઠ કરી પૈસે મેળવે છે, તે તેમને લુંટવાથી મને કો ફાયદે? પરંતુ ચેરી કરવાના સ્વભાવવાળાઓને આ પવિત્ર વિચાર આવતે ન હેવાથી પારકાને લુંટવાને સ્વભાવ જ તેમને ધર્મ છે. (4) દારૂણમતિ-તેમની બુદ્ધિ અત્યંત દારૂણ, કઠોર, પાપમય, કૂર હોવાથી જીવન જીવવા માટે બીજા સરળ માર્ગો હોવા છતાં પણ તેઓ પોતાના સ્વભાવથી લાચાર હેવાના કારણે સામેવાળાનું કાસળ કાઢીને પણ તેમના ઘરે ચેરી કરવી, આગ લગાડવી, તેમના બાળબચ્ચાંઓને મારકૂટીને યમના અતિથિ બનાવવામાં તેમને આનંદ આવે છે. (5) નિષ્કપ-ઘેરાતિઘેર કૃત્ય કરતાં, તેમના મનમાંથી કૃપા-દયા-માનવતા-લગભગ સમાપ્ત થઈ ગયા હોય છે. આ કારણે તેમને વિચાર કરવાનો પણ અવસર રહેતું નથી કેપૂર્વભવના આચરેલા પાપકર્મોથી આ ભવમાં સર્વથા નિન્દનીય તથા હિંસક કાર્યો કરવા પડે, તેવી જાતિ-કુળમાં હું જન્મે છું અને આ ભવમાં પણ ચોરી કરવાનું ચાલુ રાખીશ તે આવનારા ભામાં મારું શું થશે? આવી રીતના વિચારશૂન્ય બનેલા તેઓ ડી કે ઘણું, સચિત્ત કે અચિત્ત, શહેરમાં કે ગામમાં, ગરીબ કે શ્રીમંત હાથમાં આવે તેમને લુંટ્યા વિના રહેતા નથી. (6) સ્વજનઘાતક-આ સંસારમાં ભલા માણસની જેમ બુરા માણસોના પણ મંડળ રચાઈ ગયા હોય છે. ભલા