________________ 256 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેના 11 સ્થાનમાં રહેનારા, શ્રીમંતને લુંટી લેનારા હોય છે અને અવસર આવ્યું તે સ્થાનેને આગ દ્વારા બાળી પણ નાખે છે. ચેરી કરનારાઓ કેવા હોય છે? (1) સ્થિર હૃદયા-ચેરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત્ નિશ્ચલ હોય છે. ચેરી કરવી અમારી ખાનદાનીને ધર્મ છે, તેમ સમજીને પિતાના ચૌર્યકર્મમાં અડગ હોવાથી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચોરી કરવાનું ચૂકતાં નથી. પૂર્વ ભવના નીચ ગોત્ર અને કમ ખાનદાનીના અશુભતમ કર્મોને ભારે માથા પર લઈને અવતરનારાઓ, મરવા-મારવા તૈયાર રહેશે પણ ચેરી કર્યા વિના રહેવાના નથી. સામેવાળાની કઈ પણ વસ્તુ તેમની નજરમાં આવે તેને હાથ ચાલાકીથી પણ ચર્યા વિના તેમને ચેન પડતું નથી. (2) છિન્નલજજા–ચેરી કરવાથી તેમનાં હૃદય જ કાળા પત્થર જેવા થઈ ગયેલા હેવાથી તેમને જાતિ-કુળ, માતાપિતા કે બીજા કોઈની પણ શરમ નડતી નથી. અર્થાત્ સર્વથા બેશરમ બનેલા હોય છે. કેમકે નીચ કુળમાં જન્મેલાઓમાં પ્રાયઃ કરી લજજા હેવાને સંભવ ઓછો હોય છે. (3) બન્ટિગ્રહગ્રહાશ્ચ-જીદગીભર જેઓએ પારકાના પૂજા-પાઠ-લગ્ન-હેમ આદિ કાવડે કંઇક માયા ભેગી કરી હેય તેમને પણ અથવા અવસર આવ્યે તેમની ગાયવાછરડાઓ-ભેં-ઉંટ આદિને પણ હરણ કરી જાય છે.