________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 255 આવે છે, આવા પ્રકારની મિત્રતા જ ભવભવાંતરમાં પણ કામે આવે છે અને સહાયક બને છે. - તે ચોર લેકે ધન મેળવવા માટે અત્યન્ત લુખ્ય હેવાથી, સામેવાળાઓના ગામ–જે સ્થાનમાં રહેતાં, પ્રાપ્ત થયેલી બુદ્ધિ અને ગુણેને ક્રમશઃ હાસ થાય તેને ગામ કહેવાય છે. આકર-જ્યાં લવણ-પત્થર-સુવર્ણ આદિ દ્રવ્ય જમીનમાંથી નીકળતા હોય તેને આકર કહે છે. નગર-જ્યાં કોઈ પણ જાતને રાજ્ય ટેકસ લેવાતું નથી તે નગર છે. બેટ-જે ગામની ચારે તરફ ધૂળને કિલે હોય તે બેટ છે. કબૂટ-જેમાં વસતિ બહુ જ થેડી હોય. મબ-જેની આસપાસ બીજા કેઈ ગામ લેતા નથી તે મડંબ કહેવાય છે. દ્રોણમુખ-જે ગામમાં પ્રવેશ અને નિર્ગમ માટે જળસ્થળ બંને માર્ગો હોય, પત્તન-જ્યાં બધીય વસ્તુઓ સુલભતાથી મળી શકે તે પત્તન છે, શહેર છે. આશ્રમ-જ્યાં તાપસને સમૂહ રહેતું હોય છે. નિગમ-જ્યાં નિગમો-વ્યાપારીઓ રહે છે. જનપદ-જેમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, આદિ દેશોને જનપદ કહેવાય છે.