________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 227 (2) ગુરુ અદત્ત :-પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતેની જેમાં આજ્ઞા નથી અથવા જે કામ કરવામાં તેમને નિષેધ હોય તેવા કાર્યો કરવા તે ગુરુ અદત્ત કહેવાય છે. જેમકે ગોચરી લાવવાવાળે શિષ્ય કેવળ ગોચરી લાવવાને અધિકારી છે, પણ ઝોળીને કે ગોચરીને માલિક લાવનાર નથી પણ ગુરુ મહારાજ માલિક હેવાથી તેમની આજ્ઞા સિવાય ગેચરીને ઉપગ-ઉપભેગ કે દુરૂપયેગ કરે તે ગુરુ અદત્ત એટલે કે ગુરુની ચોરી કહેવાય છે. (3) સ્વામી અદત્ત :-ઉપાશ્રય, વાડી, મકાન આદિને જે માલિક હોય તેની આજ્ઞા વિના તેને ઉપયોગ કરે તે સ્વામી અદત્ત કહેવાય છે. જેમકે વિહાર કરતાં કરતાં વાડી કે બગીચે આવ્યું હોય, તેમાં રહેલા ફળાદિ પદાર્થો વાડીના માલિકના કહેવાય છે, તેથી તેમને પૂછ્યા વિના ઝાડનું એકેય પાંદડું, ફળ, પુષ્પ તેડવા તે ચેરી છે. અથવા જે ઉપાશ્રયમાં રહ્યાં હોઈએ તેમાં રહેલી વસ્તુ જોઈતી હોય તે તેના ટ્રસ્ટી, મુનીમ, છેવટે ચેકીદારને પણ પૂછ્યા વિના લેવી તે સ્વામી અદત્તાદાન છે. (4) જીવઅદત્ત –કેઈની વાડી, બગીચો કે ઘરમાં બેઠા હોઈએ ત્યારે તેઓ ગમે તે ફળાદિ આપે તેમાં સ્વામીઅદત્ત નથી, પણ તે ફળાદિમાં જે જ રહેલા છે તેઓ ખાનારને કહેતા નથી કે તમે મને ચીરી નાખે, મારા પેટમાં ચીરે કરે, મીઠું મરચું ભરે, કે ચૂલા પર ગરમ પાણીમાં મને નાખે, માટે આ જીવ અદત્ત ચેરી કહેવાય છે કૂવા કે વાવડીને