________________ 238 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4. જૂરિયા-નિર્દય બનીને બીજાને ધાકધમકી આપવી, કે છરે, લાકડી કે તમંચે બતાવીને તેમનું બધું છીનવી લેવું તે કૂરિકૃત છે. પ. પરામ-પસીને પાડ્યા વિના પારકાનું દ્રવ્યાદિ, ચેરના હાથમાં આવે છે તેથી તેને પરલાભ કહેવાય છે. 6. અનમો-મન-વચન અને કાયાથી, કષાયવશ બનીને, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામીઅદત્ત અને જીવઅદત્ત લેવું તે અસંજમ છે, સારાંશ કે-નાની કે મેટી, સચિત્ત કે અચિત્ત, ગામમાં કે અરણ્યમાં, જાણીબુઝીને કે મશ્કરીમાં દીધા વિના પૂછ્યા વિના કેઈનું કંઈ પણ લેવું તે અસંયમ જ છે. 7. રાભિ શેટ્ટીં-પારકાની કઈ પણ વસ્તુ ઉપર લાલસા રાખવી, તેને હડપ કરવાની દાનત રાખવી તે પરધન વૃદ્ધિ કહેવાય છે. 8. ૪-પરિગ્રહ સંજ્ઞામાં અત્યાસક્ત બની કેદની પણ વસ્તુ કેવી રીતે ઉપાડી લેવી અથવા તેમાં લાલચ બનવું તે લલિક કહેવાય છે. 2. તાર–પારકાની વસ્તુ લેવી તે શાહુકારનું કામ નથી પણ ચોરનું કામ છે. 20. સવાર-દુષ્ટતા, દુર્જનતા અને અસભ્યતાપૂર્વક બીજાનું હરણ કરવું તે.