________________ 236 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા ચેરેલું ધન સસ્તા ભાવે લેવાના કાર્યોમાં રાગ હેય છે. જ્યારે બાકીના બધાની સાથે દ્વેષ-શત્રુતા-વૈર આદિ વધવા પામે છે. માટે ભયગ્રસ્ત ચોર હંમેશા દુઃખી જ હોય છે. (ર૭) ચેર, કઈ રીતે ? કેનાથી? અને કેવા શસ્ત્રોથી મરણ પામશે, તેની ખબર હતી નથી; કેમકે જેને ત્યાં ચેરી કરવા જાય અને તે માલિક જાગૃત હોય તે લડાઈ ઝઘડા થતાં વાર ન લાગે અને તેમાં કદાચ ચેર મરી પણ જાય છે અથવા ઘાયલ થાય છે. (28) પિતાના સાથીદારોને પણ ભય રહેતે હેવાથી, ચારને બહુ જ સાવધાનીથી રહેવું પડે છે અને કેઈક સમયે સાથીદારોના હાથે પણ મતના ઘાટે ઉતરવાને સમય આવી જાય છે. (29) ચેરેલા માલને વહેંચણી કરતાં પણ પક્ષના માણસ સાથે ઝઘડા અને છેવટે મારામારી પણ થયા વિના રહેતી નથી. . (30) ચેરી કરનારા ઘણા કુટુંબને શત્રુ બનતે હોવાથી છેવટે પાપકર્મોને ભારે જ તેના માથા પર રહે છે અને નરકાદિગતિને અતિથિ બને છે. (31) સંસારની માયામાં લેભાગ્ધ બની પાપમાગે ગયેલા ચોરને વારંવાર જન્મ ધારણ કર્યા વિના બીજે માર્ગ નથી.