________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 147 અધર્મને ખ્યાલ નથી, તેવાં અનાર્યો કઈ અને કેવી ભાષા બેલશે? ખાનદાન, પતિ, ગ્રેજ્યુએટ અને ઉચ્ચસ્તરીય સ્થાન પર જવાબદારી સંભાળનારા તથા અવસર આવ્યે સૌને ધર્મ અને અધર્મને ભેદ સમજાવનારા ભાગ્યશાળીઓનું આક્ત જીવન યાદી અનાર્ય જેવું હશે તો તેમાં અને અનાર્યમાં કયું અંતર? માટે જ દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું કે-મૃષાવાદ ભાષણ અનાર્ય ત્વનું ઉત્પાદક હોવાથી અનાર્ય જ છે. કેમકે અનાર્યોના ભેદમાં ભાષા અનાર્યને પણ એક ભેદ છે. ફરક હોય તે એટલે જ કે કઈ પ્રચ્છન્ન અને બીજે પ્રગટ અનાર્ય છે. (4) માયામૃષા (માથાનોનો )–જે અસત્ય ભાષણ, માયા, પ્રપંચ, ધૂર્તતા તથા છેતરવા પૂર્વકનું હોય તેને માયામૃષા કહેવાય છે. એટલે કે કપટપૂર્વક, પિલીટિકસપૂર્વક ખૂબ જ ઠાવકાઈપૂર્વક બોલવું તે માયામૃષા છે. અસત્ય ભાષણ જ મહા પાપ છે, તેમાં જ્યારે માયા, દાંભિ, ગર્વ આદિનું મિશ્રણ કરવામાં આવે ત્યારે તે માયામૃષાવાદસાધકનું અધ૫તન કરાવવામાં પૂર્ણ સમર્થ છે. (5) અસત્ક–જે વિષયમાં, ચર્ચામાં યદી તત્ત્વની યથાર્થતા ન હોય તેવા ભાષણને અસત્ય ભાષણ કહેવાય છે. આત્મા - પરમાત્મા–લેક આદિ સત્ પદાર્થોને અસત્ કહેવા-માનવા તે અસત્ય છે. માનવ અજ્ઞાનવશ એમ માનીને બેઠો છે કેસાચી વાતને કહેવામાં ક્યો વધે છે”?, “સામેવાળે માણસ જે છે તે કહેવામાં ખોટું શું છે? જવાબમાં જાણવાનું કે, ગમે તેવી પ્રત્યક્ષ કરેલી વાતને કહેવાથી સામેવાળાને