________________ 164 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (29) ઉપધઅશુદ્ધ –ઉપધિને અર્થ સાવદ્ય છે. પાપવાળા કાર્યો, પાપ ભરેલા મન, કાતર જેવી જીભ જેની હોય છે, માટે સાવદ્ય-પાપથી તેમનું હૈયું અશુદ્ધ હેવાથી તેઓ સત્યવાદી શી રીતે બનવા પામશે? આ કારણે જ આવા માણસે અસત્યમય હોય છે. (30) અપલેપ –સૌની સમક્ષ પાપ કરી રહ્યો છે, તે પણ સફાઈ મારતાં કહેશે કે-“હું આમાં કંઈ પણ જાણ જ નથી, પરસ્ત્રી પાસે જાતે જ નથી, બેટી સાક્ષી આપતું નથી, પર ધન પત્થર જેવું માનું છું”. ઈત્યાદિ સફેદ જૂઠ બેલવામાં આ ભાઈ પાકે હશિઆર હોય છે. માટે અપલાપ, અસત્યને પર્યાય બને છે. ઉપર પ્રમાણે તીસ પર્યાય અને તેના જેવા બીજા પણ અસત્ય વચન જ છે. અસત્ય ભાષા બોલનારા કેશુ? અને શા કારણે? - જૂઠ બોલનારા કેણ કોણ? અને કેવા સ્વભાવના, કયા માણસ, કેવા પ્રકારના વ્યાપાર-વ્યવસાય કરનારાઓ જૂઠ બોલે છે, અને ક્યા પ્રજનને લઈ જૂઠ બોલે છે, તથા અજ્ઞાનમાં અંધ બનીને ધમં–લેક તથા તત્વના વિષયેમાં કેવા કેવા તર્કો દ્વારા જૂઠ બોલે છે, તેનું વિશદ વિવરણ આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. મનુષ્યાવતાર પામીને પણ પુણ્યકર્મોને જાણી-સમજી અને આચરી શક્યાં નથી, તેમનાં ભાગ્યમાં ખાવા, પીવા, ઊઠવા, બેસવા અને બેલવા ચાલવા આદિની પ્રત્યેક ક્રિયાઓમાં