________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * ૧૯પ રહ્યો હોય, તો તેમાં પણ તે રંગ દેખાશે, પણ વસ્તુતઃ ફટિક અને રંગ ને કંઈ પણ સંબંધ નથી. તેવી રીતે આત્મા સ્ફટિક જે અને પદાર્થોને ગ રંગ જે હોવાથી બંનેને લેણ-દેણ નથી. તેમના મતમાં સુકૃત અને દુકૃત કરનાર આત્મા નથી પણ ઇન્દ્રિય છે. ઉપરની વાતમાં મૃષાવાદ આ પ્રમાણે જાણ. જૈન શાસને સંસારી આત્માને કથંચિત્ મૂર્વ અને પરિણામી માન્ય હોવાથી કર્મોનું કતૃત્વ અને ભકતૃત્વ તેમાં બની શકે છે, કેમકે પ્રકૃતિ જડ હેવાથી કઈ કાળે પણ કત્વ અને ભેંકતૃત્વ તેમાં સંભવી શકે તેમ નથી. ગમે તેવા પત્થર પર મૂકેલા દહીં આદિ પદાર્થોને પત્થર જડ હેવાથી ક્યારેય ખાઈ શકતું નથી, જ્યારે જીવતા માણસના શરીર પર દહિં મૂકતાં શરીરમાં રહેલે સર્વશક્તિસમ્પન્ન આત્મા પિતે જ શરીરના રૂંવાટા દ્વારા દહીંનું આસ્વાદન કરી લે છે. અને જીવ વિનાનું મડદુ કંઈ પણ કરતું નથી, કેમકે તે જડ છે. આ રીતે પ્રકૃતિ જડ હેવાથી કેઈનું પણ કર્તૃત્વ અને ભકતૃત્વ સ્વીકારી શકતી નથી. કેવળજ્ઞાન લઈ મુક્તિમાં ગયેલા આત્માઓ અમૂર્ત હોવાથી તેમને કંઈ પણ કરવાનું રહેતું નથી. આ કારણે આત્મા સર્વથા નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ નથી. બેશક ! કથંચિત્ એટલે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાની અપેક્ષાએ અનિત્ય છે, કેમકે પ્રતિસમયે થનારા જૂદા જૂદા પરિણામે પ્રત્યક્ષ દેખાય છે અને અનુભવાય છે. આત્માને સર્વથા નિત્ય માનનાર પતે એક દિવસ આ કારણે આભાર એટલે મની પ્રતિસમયે