________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 211 (1) સંવ ય સાહેંતિ મારા નાની નાવડીમાં બેસી, પાણીમાં ફરનારા, રહેનારા, ધીવરને કહે છે તે તે સ્થળે શંખ-નાના નાના છીપલા અને કેડીઓ છે, તે તમે ત્યાં જાઓ અને જમણા કે ડાબા શંખેને તથા કેડીઓને લઈ આવે, અને ધ્યાનમાં રાખશે કે જમણા શંખેની કિંમત તમને સારામાં સારી મળશે.” ( 6 ) સાર-મોનસ-નં૪િ-વીર-મરી સાત વાકિયા... વ્યાલિક એટલે સાપને પકડનાર મદારિયને કહે છે કે અમુક પર્વતમાં, ગુફામાં, મકાનમાં અને જંગલમાં મેટા અજગરે, બે મુખના સાપે, ગેનસ (ફેણ વિનાના) મંડલી નામના સાપ, ફેણવાળા સાપ, મઉલી એટલે મેટી ફેણવાળા સાપ પણ છે, માટે ત્યાં જાઓ તેમને પકડે, કરડિઆમાં બંધ કરે, ઘેર ઘેર ફેર, રમાડે અને પૈસા કમાવે. (7) જોહા સે ય સારા સારા ય સાહેંતિ સુઢા... શિકારીઓને તે તે સ્થાને ને બતાવતાં તેઓ કહે છે કે, તે તરફના જંગલમાં ગેધા (ગે) જે હાથથી ચાલે છે, સેહસીસેલીયા, કૃકલાસ, કાચંડા વગેરે જાનવરે છે.” તેમ કહીને તે મૃષાવાદીઓ જીવહત્યાના નિમિત્તભૂત બને છે. (8) જય-વાર ય સાહેંતિ વારિયા... ગમે તે રીતે પાશબંધથી હાથીઓને, વાનરને પકડનારા પાશિકને કહે છે કે-હાથીઓ અત્યારે જંગલમાં આવી