________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 217 ઉપર પ્રમાણેની ભાષાઓને તે અસત્યવાદીઓ નિરર્થક બેલતા જ રહે છે, પરલેકને ભય તેમને હેતે નથી, કેમકેઅસત્ય બલવાની ભયંકર કુટેવ તેમને જોરદાર પડેલી છે. જેને ત્યાગ સમજદાર માણસ પણ કરી શકતા નથી, તે પછી ધર્મકર્મથી વિમુખ, ભાષા સમિતિ વિનાને માનવ જૂઠ બલવાની લત કેમ છેડી શકશે? કર્મોની સત્તા અને તેના ફળે? મન્ટ, મન્દીર-મન્નતમ, તીવ્રતીવ્રતર અને તીવ્રતમ ભાવે માનસિક-વાચિક અને કાયિક ક્રિયાઓ થાય છે, જે કર્મોનાં બંધનનું મુખ્ય કારણ છે, જે સમયનો પરિપાક થયે, પિતાનું ફળ પણ બતાવવાની શક્તિ-કર્મ સત્તા પાસે અનામત છે. બધા ધર્મોના સૂત્રે, કથાનકને જોઈ લીધા પછી એક જ વાત જાણવા મળે છે કે કર્મસત્તા સર્વ શક્તિસમ્પન્ન હોવાથી જીવમાત્રની તેના તેવા પ્રકારની સ્થિતિ થઈ જાય છે. અને બીજાઓ દ્વારા તેવા તેવા ફળે તેને ભેગવવાના રહે છે. ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારના સંચાલનમાં અને જીને સુખ દુખ દેવામાં સર્વથા અકિંચિકર છે. પિપ્પલનું પાનું ખરવામાં, વાદળાઓનું ગમન અને આગમન થવામાં તથા ફળના પાક આદિમાં હવા મુખ્ય કારણ છે. જીવને ગર્ભમાં આવવું, નવ મહિના રહેવું, ગંદી કુક્ષિમાં દુઃખી થવું, ત્યાંથી બહાર આવવું માવડીનું અમૃતતુલ્ય દૂધ પીવું, મોટા થવું, પરણવું, વૃદ્ધાવસ્થાના દુખે ભેગવવા અને છેવટે મરી જવું આદિમાં