________________ 212 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગયા છે, વાનરાઓ પણ ત્યાં કૂદાકૂદ કરે છે. એમ કહીને તે શિકારીએ તે તે સ્થાનની માહિતી આપે છે. (9) सुकबरहिणमयण सालकोइल हंसकुले सारसेय साहेति વોસTr. પિપટ, મેર, સારિકા, કેયલ, હંસ આદિ વર્ગના બીજા પણ પંખીઓને પકડાવવા માટે બીજાઓને એટલે તેના ઘાતકેને સલાહ આપ્યા કરે છે. તે ઉપરાંત આડેસ–પાડોસ તથા ગામના બીજા ભાઈ બહેનમાં બેટા અપરાધની કલ્પના કરી કેટવાળ યા સિપાઈ પાસે ફરિયાદ કરે છે અને માર ખવડાવે છે. ચેરી કરનારાઓને સંકેત કરી બીજાઓના ધનધાન્ય, ગાય-ભેંસ, બકરા-ઘેટાંઓની ચેરી કરાવે છે. પિતાના ખાનગી માણસને બીજા શ્રીમતેના ઘરની તપાસ કરવાનું કહે છે. ગામના સીમાડે બીજાઓને લૂંટનારાઓ, ચેરી કરનારાઓ આદિને કેટવાળ પાસે લઈ જઈ તેમને ઉઘાડા કરે છે. ગાય, ભેંસ, ઉંટ આદિ રાખનારાઓ અને પાળનારાઓને કહે છે-આ જાનવરોને ડામ અપાવી દે, બળદ-ઘેડા વગેરેની ખસી કરે, આ ગાયને દેહતાં કેમ નથી, જવચણા વગેરેને ખોરાક આપે, મરી ગયેલા વાછરડાવાળી ગાય પાસે બીજે વાછરડો લાવે અને ધવરાવે, દેહતા પહેલાં ગાય ભેંસના પગ બાંધી લે, આ વાછરડાઓ હવે ગાડીમાં જેતવા લાયક થઈ ગયા છે. ખાણીઆઓને પત્થર, મણી, પ્રવાલ વગેરેની ખાણે બતાવે છે. માળીઓને પુષ્પ અને ફળની માહિતી આપે છે. વનચર ભલેને મધ અને મધપુડાઓ