________________ 210 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અમુક જંગલમાં તમે શીધ્ર જાઓ જ્યાં પાડાઓ અને શકરો ફરી રહ્યાં છે, તેમને તમે મારી નાખે, વીંધીના વગેરે વગેરે. (2) રસાસ િર સાહેંતિ વાપુરાન... જેઓ જાળ લઈ જંગલમાં જાય છે અને પાથરેલી જાળમાં જાનવરોને ફસાવી નાખે છે તેવા વાઘરીઓને કહે છે ‘અમુક જંગલમાં સસલા, મૃગે અને રોહિષ નામના મૃગે છે. ત્યાં તમે જાઓ અને તેમને જાળમાં ફસાવી લે, બાંધી લે, પકડો અને મારી નાખે. (3) તત્તરવદૃઢાવે ય ન થશેયસાહેંતિ વળી... તીરકામઠાગેફણ અને બંદુકને ખભા ઉપર લઈ જંગલમાં જનારા પારધીએને કહે છે કે “અમુક વનમાં તેતર, બટર, લાવા, કપિલ અને કબુતર પક્ષીઓને ત્યાં જઈ મારી નાખે, બંદુકથી ઉડાવી મારે, ગેફણથી મારી નાખો, બાણથી વીંધી નાખે.” ( ) સમરછમે ય કાતિ મછિયા... તળાવ, જળાશય, નદી અને સમુદ્રમાં જાળ નાખી, જળચરને મારનારા મચ્છીમારોને કહે છે “તમે તે તે જળાશયમાં જાઓ, ત્યાં તમને નાની મોટી માછલીઓ, મોટા મગર અને કાચબાઓ દેખાશે, જેમને તમે સાવધાનીથી જાળમાં ફસાવી લેજે અને બઝારમાં વેચી મારજે.'