________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 209 ભાષાઓ, મોક્ષનાશક, પરમાર્થ રહિત, દ્વેષ કરાવનારી, અનર્થમય જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને ઉપાર્જન કરાવનારી, અધર્મમયી, અશ્રવ્ય કેઈને પણ ન ગમે તેવી, સાંભળનારને પણ લજજ કરાવે તેવી નિન્દનીય, પરને વધ, બંધન અને ફ્લેશ કરાવનારી, જન્મ,જરા અને મૃત્યુને અપાવનારી હોવાથી નરકદાયિની હોય છે. અસત્યવાદી મનુષ્ય, સામેવાળાઓમાં ગુણે નથી તે પણ પિતાના પક્ષના છે તેથી તેમને ગુણવાળા કહેવા એટલે કે પિતાના પક્ષકારે નિંદનીય છે તે પણ તેમની બડાઈ કરવી, વિપક્ષીઓના ગુણે નિંદનારી, હિંસા અને પાપપૂર્ણ, જીવસૃષ્ટિને હાનિ કરાવનારી, અધર્મજનક હોવાથી તેવી ભાષાને મૂનિઓએ નિંદનીય કહી છે, કેમકે આવી રીતની ભાષાભાષીઓના આન્તર જીવનમાં પાપમાર્ગનો ખ્યાલ ન હોવાથી તેઓ જીવનની છેલ્લી ક્ષણ સુધી અધિકરણ ક્રિયાઓમાં રત રહે છે. આવા પાપારંભી માનવે અજ્ઞાનવશ, સાવદ્ય પ્રાણઘાતક, નિર્વસ પરિણામી, કઠોર અને કર્કશ ભાષાને બેલવાના રસિયા હવાથી પિતાને સ્વાર્થ ન હોય તે પણ નીચે પ્રમાણેની ભાષા બેલશે. ( 2 ) gવમેવ બંધમાળા મક્રિ સૂરે ય સાત ઘાયTi.... મેરેમમાં જૂઠ જ્યારે વ્યાપ્ત થઈ જાય છે, ત્યારે તેમને બેસવાની મર્યાદા રહેતી નથી, સાર્થક અને નિરર્થક ભાષાને વિવેક તેમનામાં હેત નથી. આ કારણે જ પાડા અને સૂવર (જંગલી ભૂંડ) ને મારનારા લોકોને તેઓ કહે છે કે