________________ 198 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરનારા હેવાથી તેજ આ વિષે ઘણું ઘણું લખાયેલું હોવાથી પિષ્ટ પષણ કરવાની આવશ્યકતા નથી. ઈશ્વરે સંસાર બનાવ્યું, તેમાં ચાર કારણેમાંથી કયું કારણ? (1) શું પિતાને સ્વભાવ તે હેવાથી ઈશ્વરે સંસારને બનાવ્યા? (2) કીડાઓ કરવાની આદત પડેલી હેવાથી બનાવ્યું? (3) ઈચ્છા થવાના કારણે સંસારને બનાવ્યું? (4) અથવા દયાભાવમાં આવીને સંસારનું નિર્માણ કર્યું ? સ્વભાવ એટલે જેને જે સ્વભાવ હોય, તેની ક્રિયાઓ સતત્ થતી રહેતી હોય છે. જેમ અગ્નિમાં દાહશક્તિ સ્વભાવથી છે. તે જ્યાં સુધી અગ્નિના અણુઓ છે ત્યાં સુધી દહત્વ રહેલું જ હોય છે. આ પ્રમાણે વિષ્ણુએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા તે સતત્ તે કાર્ય ચાલુ રહેવું જોઈતું હતું. આવું તે તમે પણ માનતા નથી. માટે કોઈને પણ ઉત્પન્ન કરવાને સ્વભાવ વિષ્ણુને હોઈ શકે નહિ. મનમાની કડાઓ કરવાની આદત શુદ્રોને હોય છે, તમારા મતે વિષ્ણુ તે નથી પણ પરમાત્મા છે, આનંદ સ્વરૂપી છે, માટે કીડાથી સંસારને બનાવે છે, આ વાત પણ માની શકાય તેવી નથી, કેમકે ઈચ્છાઓની ઉત્પત્તિ મેહકર્મને અધીન હોવાથી સકમી આત્માઓને જ ઈચ્છા થાય છે જ્યારે પરમાત્મા અકમી છે. તેવા નિરંજનનિરાકાર પરમાત્માને પણ સૃષ્ટિ રચવાની ઈચ્છા થતી હોય