________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 205 જે પ્રકારે અસત્ય બોલે છે, તે કેણ કેણ? જૂઠ બોલવામાં દોષને ન દેખનારા કે માનનારાઓના પ્યાલામાં “અસત્ય બેલિવું અધમ નથી, કેમકે તે વિના પૈસાવાળા કઈ રીતે થવાય અને તે વિના સમાજમાં, દેશમાં તથા કુટુંબમાં માનમરતબે કઈ રીતે મળે? તેથી વ્યવહારને સાચવવા માટે તેઓ નીતિ વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, ખાનદાન વિરૂદ્ધ, કુળ પરંપરા વિરૂદ્ધ, બીજાઓને દોષ દેવા રૂ૫ ભાષણ કરતાં અથવા બીજાઓમાં અસત્ દોષાની કલપના કરી પોતાની મરજી મુજબ ગમે તેમ બેલવામાં ભય પામતા નથી, તે આ પ્રમાણે - (1) સામેવાળે ચાર નથી, ચેરી કરી નથી, તે પણ “આ ચેર છે” તેવું કહીને સમાજમાં તેને ઉતારી પાડવામાં તેમને ખૂબ જ રસ પડે છે. (2) સામેવાળે સ્વભાવથી જ ઉદાસીન એટલે કે, કેઈના ઝઘડામાં પડવાને સ્વભાવ તેને નથી. તે પણ “આ ઝઘડાર છે, સૌને જૂદા કરાવનાર છે” આવું અસત્ય બેલવામાં તેઓ શૂરા હોય છે. (3) સામેવાળે દુરાચારી છે, તેને દુરાચાર કરતા મેં જોયે છે. (4) આ પરસ્ત્રીગામી છે, કેમકે મેં તેને એક દિવસે, અમુક સમયે, અમુક બાઈ સાથે વાત કરતાં, હસતાં અને પરસ્પર તાળીઓ પાડતાં જોયા હતાં. (5) સ્વભાવે સદાચારી માણસને કલંક્તિ કરવા માટે, સમાજમાં વાત ફેલાવતાં કહે છે કે “આ માણસ દેખાવમાં