________________ 206 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ સદાચારી છે પણ તેને પોતાની ગુરૂપત્ની સાથે વ્યભિચાર કરતાં મેં જોયે છે. (6) સામેવાળાની ફેલાયેલી કીર્તિને તથા યશને સહન કરવાની તાકાત વિનાના મૃષાવાદીઓ કહે છે. “આ માણસને પિતાની મિત્રપત્ની સાથે વિલાસ કરતાં મેં જે છે” માટે ધાર્મિક નથી પણ પાપી છે, વિશ્વાસુએ સાથે વિશ્વાસઘાત કરનાર તથા બીજાને ખબર ન પડે તેવા પાપ કાર્યોને ખાનગી રૂપે કરનાર છે. (7) સગી ભગિની જે સૌને માટે અગમ્ય હોય છે, તેને પણ સામેવાળો ભેગવનાર હોવાથી દેખાવમાં જ ધમી છે. (8) સામેવાળે અનેક પાપકામાં રપ હેવાથી દુરાત્મા છે, તથા ભદ્રિક માણસને દ્વેષી છે, માટે નમ્ર નથી, સરળ નથી, પણ સ્નેહ રહિત છે, પરલેકને બગાડનાર છે, ઈત્યાદિ પ્રકારના માન જેમને પરદોષને ઉઘાડા કરવાને સ્વભાવ છે માટે તે બિચારા ભયંકર કર્મોના બંધનમાં બંધાઈને નરક ગતિના કે તિર્યંચ ગતિના ઘણા અવતારોને કર્યા પછી પણ બીજા પ્રકારે દુઃખને ભેગવવા માટે પિતાના આત્માને તૈયાર કરે છે. (9) આવા માનનું મુખ જ તેમને શત્રુ બને છે, જે આગળ પાછળ અથવા મારા જૂઠા દેષારોપણથી સામેવાળાની કેવી દશા થશે તેની પરવાહ કર્યા વિના અસત્ય ભાષણ કરવામાં જ રામાન્ય હોય છે. મુહરિ (મુખરી–મુખારી)