________________ 204 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂત્રકાર સુધર્માસ્વામી જબૂસ્વામીની આગળ કરી રહ્યાં છે. દ્રવ્ય અને ભાવરૂપે રસના બે પ્રકાર છે. દ્રવ્યરસના પણ બે પ્રકાર છેઃ શુભ અને અશુભ. લીંબુ, મોસંબી, કેરી, દૂધ, દહીં, મલાઈ આદિ શુભ રસ. શરાબ, પરસ્ત્રીગમન, ગંદ ખેરાક, વાસી ખોરાક આદિ અશુભ રસ છે. તેવી રીતે પરોપકાર, દયા, દાન, શિયળ, તપ આદિ શુભ ભાવ રસ, પરનિંદા, ઈર્ષ્યા, લડાઈ, ઝઘડા, કલેશ, કંકાસ આદિ અશુભ ભાવ રસ છે. શુભ રસની પ્રાપ્તિમાં અને ભેગવટામાં પુણ્યદય કામ કરે છે, જ્યારે અશુભ રસને ભેગવટામાં પુણ્ય અને પાપ બંને કામ કરી રહ્યાં છે. અશુભ રસની પ્રાપ્તિમાં પુણ્ય ભલે કામ કરી રહ્યું હોય તે પણ તેના ભગવટામાં પાપવૃત્તિ, પાપપ્રવૃત્તિ, પાપમિત્ર, પાપસહકાર, આદિ કામ કરતાં હોવાના કારણે પુણ્યથી મેળવેલા પદાર્થો પણ પાપોપાર્જન કરવામાં નિમિત્ત બનીને માનવાવતારને સર્વથા બરબાદ કરે છે. ઘણું પ્રકારે કરેલા પદયનું ફળ માનવાવતાર હેવાથી તેને સુધારવે કે બગાડ આમાં કમશઃ સદ્દબુદ્ધિ અને દુબુદ્ધિ કામ કરે છે. દુબુદ્ધિને માલિક ગમે તેવી ખાનદાનીમાં જમ્પ હય, તે પણ અમુક પ્રકારની જૂઠની ભાષા ત્યાગી શકતે નથી. માટે તેઓ જે રીતે મૃષાવાદનું સેવન કરે છે તે કહે છે, દર્શનવાદીઓની અસત્યતા બતાવ્યા પછી બીજાઓ