________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 203 ગયું હશે તેની સાબિતી કરાવે છે. ગુલામી પ્રથા, ધર્મના નામે કરાતી હિંસા આદિના મૂળ સામાજિક જીવનમાં કેટલા જોરદાર બન્યા હશે, તેને જૈનેતર લેખકથી પણ આપણે નિર્ણય કરી શકીએ છીએ. ગુલામી પ્રથાના પાપે ભરબજારમાં વેચાતી કન્યાઓને ખરીદનાર ધનવાન અને સત્તાધારી સિવાય બીજે કણ? અને જ્યારે આ બંનેના જીવનમાં આ દુરાચાર પાપને પ્રવેશ થાય છે અને મેરેમમાં વધે છે ત્યારે શરાબપાન તેમાં વધારે કરે છે તે માની શકાય તેવી સીધી સાદી વાત છે. આવી પરિસ્થિતિમાં, પંડિતેની સરસ્વતી પણ ક્યો માર્ગ અપનાવશે? કેમકે તેઓ ગૃહસ્થાશ્રમી હોવાના કારણે તેમને રેજી અને રેટી ધનવાને સિવાય બીજે કે આપનાર ? આવી સ્થિતિમાં નાસ્તિકવાદ, વામવાદ, અસભાવવાદ જેવા નિંદનીય વાદ વધે તે હકિકત છે. આ કારણે જ મહાવીરસ્વામીએ કહ્યું કે “હે ગૌતમ! આ બધાયમાં મૃષાવાદની બોલબાલા સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે.” કયા કારણે માનવ મૃષાવાદી બને છે? નારક અને પીડિત, ત્રસ્ત, દુઃખી કરવામાં અને કરાવવામાં પરમાધામીઓને જેટલે રસ હોય છે, તેના કરતાં મેળવેલા દેવસુબેને ભેળવવામાં હેત નથી. તેવી રીતે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવ્યા પછી પણ જે જીવાત્માએને નિરર્થક જૂઠ બોલવામાં, કોઈને આળ દેવામાં, કલંકિત કરવામાં, મેતીના પાણુ ઉતારવામાં રસ પડે છે, તેનું વર્ણન