________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 19 તે માનવું જ રહ્યું કે તેઓ હજી આપણી જેમ સંસારી છે. દયાળુતાથી સંસારની રચના માનીએ તે બધાય છે રૂપરંગ-વૈભવ તથા ભેગ-ઉપભેગની સામગ્રીથી એક સમાન હેવા જોઈએ, પણ સંસારમાં આવું ક્યાંય દેખાતું નથી. જેમકે એક રેગી છે, બીજે નિરોગી છે, એકને ત્યાં ઘી-કેળા છે જ્યારે બીજાને ત્યાં લુખા રેટલાના પણ ફાંફાં છે, એકને ત્યાં રૂપવતી, મદવતી અને યૌવનવતી નારી અને બીજાને ત્યાં અણગમતી છે. આ પ્રમાણેની સંસારની વિટંબનાઓ જોયા પછી જગકર્તાની દયાળુતા કેવળ મશ્કરી કરાવનારી બને છે. કદાચ જીવાત્માના કરેલા કર્મોના કારણે આવું બને છે, એમ તમે કહેશે તે પણ કત્વની ઉપાધિ ઈશ્વરના નામે ચડાવવાની શી આવશ્યકતા? બ્રહ્માની બનાવેલી આઠ જગન્માતાઓમાંથી મનુ નામની જગદંબાએ મનુષ્યનું સર્જન કર્યું, તે શું મનુષ્યના શરીરને પહેલા બનાવ્યું હશે ? કે આત્માને? તમારા મનમાં આત્મા નામને પદાર્થ પહેલા હતે નહિ, તે અત્યારે ક્યાંથી આવ્યે પહેલા શુદ્ધ સ્વરૂપમાં હતે? એમ માનવું પણ ઠીક નથી, કેમકે શરીરની ગંદડી માયામાં, દુઃખ-દરિદ્રતા અને વિયેગપૂર્ણ અવસ્થામાં, સ્વતંત્ર અને શુદ્ધ જીવ પિતાની મેળે માતાની નવ મહિનાની ગંદી, બીભત્સ અને જેઈને પણ વમન થાય તેવી કુક્ષિમાં રહેવા માટે પસંદ કરે જ નહિ. ત્યારે બ્રહ્માને કે જોગમાયાને આવા નાટકડા કરવાની જરૂર શી પડી? કદાચ પૂર્વભવના કરેલા કર્મોના કારણે આમ થાય છે તે આવી રીતની તમારી માન્યતા પણ