________________ 194 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બીજે કઈ નથી ત્યારે આ મારી માતા, આ મારા પિતા” આદિ શબ્દોના વ્યવહારમાં વધે આવતાં, પૂરો સંસાર વિણમય શી રીતે બનશે? જન્મદાતા પિતાને તેમના નામથી સંધવા કરતાં વિણ મારા બાપ, વિષ્ણુ મારી માતા, હું પણ વિષ્ણુ; આવો વ્યવહાર કેમ કોઈ કરતું નથી ? માટે તેમની માન્યતા સત્યરૂપ ન હોવાથી કોઈને પણ મગજમાં ઉતરી શકે તેમ નથી. કેટલાકે સંસારમાં એક જ આત્માને માને છે અને જગતને મિથ્યા માને છે. તર્ક આપતા કહે છે કે “આકાશમાં ચન્દ્રમાં એક જ છે પણ પાણીથી ભરેલા વાસણમાં જૂદ જૂદે દેખાય છે તેવી રીતે પ્રત્યેક પ્રાણીમાં ભૂતાત્મા એક જ છે. એટલે કે શરીરે ભલે જૂદા જૂદા રહ્યાં હોય પણ દરેકમાં આત્મા એક જ છે. પરંતુ વિચાર કરતાં આવી માન્યતા મૃષાવાદ પૂર્ણ એટલા માટે છે કે પંડિત, મહા પંડિત, મૂર્ખ, બાળ, વૃદ્ધ અને સ્ત્રી આદિ જીવાત્માએ પિતાપિતાના કરેલા ધર્મ અને અધર્મના ફળ જે ભેગવી રહ્યાં છે તેનાથી સાબીત થાય છે, આત્મા એક જ હોઈ શકે નહિ. સુખ-દુઃખ, સંગ-વિયેગ આદિ સૌને એક સરખા જ હેય તે એક આત્માની કલ્પના મગજમાં ઉતરી શકે છે, પણ તેવું કઈ કાળે બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ. બીજા મતાન્તરો આત્માને સ્વતંત્ર માનવા છતાં પણ, તેમાં કર્મોનું કર્તવ માનતા નથી જ્યારે ભેતૃત્વ માને છે. તર્ક આપતાં કહ્યું કે, સ્ફટિકમણી પાસે જે રંગને પદાર્થ