________________ 162 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે ગૃહસ્થાશ્રમની મર્યાદાને સર્વથા પ્રતિકુળ છે, તે પણ તેમના પ-૨૫ હજાર કે લાખ બે લાખના દાનના પ્રસંગે સંઘમાં તેમનું બહુમાન કરવું, માનપત્ર દેવું, તેમની ભાટ ચારણાઈ કરવા ઈત્યાદિના મૂળમાં પણ અસત્યની બોલબાલા અસ્પષ્ટરૂપે પણ પોતાનું કામ કરી રહી છે. ધૂળધાણી થયેલી પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપીત કરવાના આશયે જે પાળી ન શકાય, કેઈ પાળી ન શકે તેવા પદકે કે આજ્ઞાપત્ર બહાર પાડવા, સામયિકમાં પ્રકાશિત કરાવવાનું નાટક કે ઈ કરતું હોય તેમાં પણ પ્રચ્છન્નરૂપે અસત્ય દાનવને જ ચમત્કાર રહે છે. સારાંશ એટલે જ છે કે મહારાજાની નાટક લીલાને એટલે કે મેહરાજ આપણું જીવનમાં કઈ રીતે કયાંથી પ્રવેશ કરીને સાધકતાને ભ્રષ્ટ કરશે, તેની માહિતી સારા સારા સાધકને પણ થવામાં વાર લાગે છે. તે પછી મોહરાજાને લાડકવા પુત્ર અસત્ય (મૃષાવાદ) પણ પિતાના પિતાની જેમ સાધના આન્તર જીવનને બગાડવા માટે શી રીતે પીછેહઠ કરશે? આવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તે પ્રથમ પિતાની સાધના દ્વારા સાધકત્વને ચમકાવવા માટે નિર્ણય કરે જોઈતો હતે કે તીર્થંકર પરમાત્માઓએ ફરમાવેલા વ્રતને ઉપાસક બનું કે મિથ્યા પ્રતિષ્ઠા નામની રાક્ષસીને ઉપાસક બનું? આ બંને માંથી મારે કેને પક્ષે જવું? આવા નિર્ણયમાં ભૂલ ખાધેલી. હેવાથી સાધકની સાધકતા કપાળ પર તેજ લાવી શકી નથી, વચનસિદ્ધિ પ્રાપ્ત કરાવી શકી નથી, તેજલેશ્યામાં વૃદ્ધિ કરાવી શકી નથી અને જીવનવ્યવહારમાં પરોપકારિતા, ભાવ