________________ 170 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને પાતાળનું અંતર હોય છે. યથાર્થવાદી કેવળીની પ્રરૂપિત ભાષામાં કેઈને પણ શંકા રહેતી નથી. તેમને સ્યાદ્વાદ સિદ્ધાંત જ અકાચ્ય હોવાથી ચાર્વાક દર્શનથી ક્રમશઃ આગળ વધતાં તેમની અસત્યતા પણ સાફ સાફ દેખાઈ આવે છે. માનવના મુખ દ્વારા જે શબ્દો નીકળે છે, તેટલા જ દર્શને, ધર્મ, તત્ત્વ અને ક્રિયાકાંડના નામે મતમતાન્તર થાય છે તે સંસારને અવિચલ કાયદો છે. જીના મોહક એક સમાન ન હોવાથી કોઈને મિથ્યાત્વ મેહ શત-પ્રતિશત હોય છે, જ્યારે બીજાઓને એક એક પૈસા જેટલું ઓછું હોવાથી કેઈકને મિથ્યાત્વને સર્વથા નાશ કે ઉપશમ થાય છે અને સમ્યગ્રદર્શનની પ્રાદુભૂતિ થતાં, તેને જીવનવિકાસ (સમ્યફચારિત્ર) વધતાં વધતાં કેવળજ્ઞાનની હદ સુધી પણ લઈ જાય છે. મેહનીય કર્મનાં, દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય નામે બે ભેદ છે, તેમાં બીજા કરતાં પહેલે અજબગજબની તાકાતવાળે હોવાથી, તેના માલિકને પિતાને જ ખ્યાલ ન હોવાથી લેક પરલેકને પણ નિષેધ કરે તે સ્વાભાવિક છે. તે બધાય દશનેને સંક્ષેપથી પ્રસ્તુત આગમ પ્રમાણે જ જાણી લઈએ. શૂન્યવાદી દર્શનને મૂળ સિદ્ધાન્ત કર્યો? સુortત –આ દર્શનના ભાગ્યશાળીઓનું કહેવું છે કે, ઉંચી દૃષ્ટિ કરીએ ત્યારે આકાશ દેખાય છે, અને સૌ કોઈ