________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 169 પરમાત્મા, લેક, અલેકની વ્યવસ્થા, ઉપાર્જિત કર્મોના કારણે અનુભવાતાં સુખ દુઃખે, જીને ગત્યન્તર કરવાનું કારણ શું? ઇત્યાદિ પ્રત્યક્ષ અનુભવાતાં તને નિર્ણય કરવામાં તેઓ પગલે પગલે ભૂલ ખાય તે મનાય તેવી વાત છે. જ્યાં સુધી માનવ છદ્મસ્થ છે, પિટભરો છે, લાડી-વાડી અને ગાડીને માલિક છે. આવી વ્યક્તિ ચાહે તે રાખ ચોળનારી હોય, ધુણી ધખતી હય, જટા રાખતી હેય, રૂદ્રાક્ષ ફેરવતી હોય, ઈશ્વરના નામે ભાંગ, ગાંજો, ચરસ, અફીણ કે ચલમ પીતી હોય, સંસ્કૃત કે વેદભાષાના વ્યાકરણને કંઠસ્થ કરનારી હેય, કાબેને બનાવી શકતી હોય, તે પણ તેમાં અધુરાપણું હોવાથી સંસારમાં રહેલા પક્ષ તરને કેઈ કાળે પણ સારી રીતે કે સત્ય રીતે ન જાણી શકે તે માની શકાય તેવી વાત છે. પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે સમ્યજ્ઞાનની સૌથી પહેલાં આવશ્યકતા છે, ત્યાર પછી સમ્યગદર્શન દ્વારા તે તને આત્મ સાક્ષાત્કાર કરીને જીવ–અજીવ-આશ્રવ-સંવરબંધ-નિર્જરા અને મેક્ષ નું યથા સ્વીકારે છે અને ત્યાર પછી સાક્ષાત્કાર કરેલા તને પોતાના જીવનમાં સમ્યક રીત્યા આચરિત કરે છે, જેથી આશ્રવ તત્વને ત્યાગ અને સંવરની આરાધનાના માધ્યમથી ભૂતપૂર્વ કર્મોની નિર્જર થયા પછી સંપૂર્ણ આવરણ રહિત કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્ણ સંસાર, જીની ગતિ–આગતિ, તેને કર્મો આદિને સારી રીતે જોઈ જાણું લીધા પછી સંસારના જીવનને ઉપદેશ કરે છે. માટે જ છદ્મસ્થ અને કેવળીની પ્રરૂપણમાં આકાશ