________________ 174 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપમાન પ્રમાણ પણ આત્માને સિદ્ધ કરવા સમર્થ નથી, કારણ કે તેના જે બીજે કઈ પદાર્થ હોય તે જ તેની ઉપમા દઈ શકાય, જેમકે -ગાય જેવું હોય તે રેઝ કહેવાય” આમાં ગાય અને રેઝ બંનેની વિદ્યમાનતા સૌ કેઈને પ્રત્યક્ષ છે, જ્યારે આત્મા જે બીજો એકેય પદાર્થ નથી. માટે ઉપમેય નથી તેમ ઉપમગ્ન પણ નથી. "વા, આગમ પ્રમાણમાં એક વાક્યતા ન હોવાથી તે દ્વારા આત્માને માન તે સેગન ખાઈને કે ખવડાવીને વાત મનાવા જેવી છે. ઉપરના બધાય પ્રમાણે જ્યાં કિચિંતકર બનતા નથી. માટે : ર ના રૂઢ વરેan g' પરલોકથી જીવ મનુષ્યનિમાં આવે અને મનુષ્ય મરીને પાછે પરલેકમાં જાય, તે ઠંડા પાણીના ગપા મારવા જેવી વાત છે, કેમકે આત્મા જ્યારે છે જ નહિ, પછી પરલેકની કલ્પના કરીને લેકોને ભરમાવવામાં કર્યો ફાયદો? ન 2 વિ વિ 16 જુન વાવ” આવી સ્થિતિમાં પુણ્ય અને પાપને સ્પર્શ પણ આત્માને થતું નથી, કેમકે, આત્માની અવિદ્યમાનતામાં કર્મોને સ્પર્શ એટલે કે, પુણ્ય પાપ રૂપ કર્મોના બંધન થવાની વાતે હાસ્યાસ્પદ જેવી છે. “નથ૪ સુવય સુવાળ”