________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 177 (3) તેમ હૃતિ અને યુક્તિમાં અનુભૂતિને અભ્યાસ કરવામાં ન આવે તે મતિજ્ઞાન કુંડિત થતાં વાર લાગે તેમ નથી. આ કારણે કઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં યથાશકય અને યથામતિ શ્રુતિ-યુક્તિ અને અનુભૂતિનો પ્રવેશ થવા દઈએ તે શ્રુતજ્ઞાનને વિકાસ સર્વાગીણ થશે, જેથી મૈત્રી-પ્રમોદ અને કારૂણ્યભાવને આમંત્રણ દેવાની પણ આવશ્યકતા રહેશે નહિ. સ્પર્ધક અને પ્રતિસ્પર્ધક, વાદી અને પ્રતિવાદી તથા અસ્તિત્વભાષી અને નાસ્તિત્વભાષી સંસારમાં વિદ્યમાન હશે તે જ તત્વના યથાર્થ્યને નિર્ણય કરવાની મજા આવશે. આ કારણે જ કેઈએ કહ્યું કે, “ચાર્વાક મતને પ્રરૂપક જે કંઈ હોય, યદિ તે જમ્યા ન હોત તે જીવાત્માના વિષયમાં આટલા બધા તર્કો અને વિતર્કોને જન્મ પણ થયે ન હેત.” કેમકે ઘણી સંખ્યામાં જીવતત્ત્વને માનવાવાળાઓની વચ્ચે ડંકાની ચેટે ચાર્વાક કહે છે, “પંચ ભૂતાત્મક ચેતના સિવાય જીવના અસ્તિત્વને માનવું ઠીક નથી.” જૈન મહર્ષિએ આ વિષયમાં શું માને છે? જૈન મહર્ષિઓએ કહ્યું કે, ચાર્વાકની હયાતીમાં પણ પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ અને આકાશના મિશ્રણ કેઈએ ક્ય નથી, અને કદાચ ક્ય હોય તે તેમાંથી ચેતનશક્તિની ઉત્પત્તિ થઈ હોય તે અનુભવ ચાર્વાકને પણ થયું નથી. કેમકે આ પાંચે ભૂતે સર્વથા જડ છે, તે જકમાંથી ચૈતન્યની