________________ 182 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મશ્રણ અનાદિ કાળથી સિદ્ધ છે. જૂના કર્મોને લઈ જીવની લેશ્યાઓ-સંસ્કારમાં પણ ફેરફાર થાય છે અને ફરીથી નવા કર્મોનું બંધન (સ્પર્શ) થાય છે. જેમ કે - (1) કેઈક ભવમાં કર્મો વધારે પ્રમાણમાં ભગવાય છે અને બંધાય છે ડા. (2) કેઈક ભવમાં બંને છેડા જ હોય છે. (3) કેઈક ભવમાં બંધાય છે ઘણા અને નિર્જરાય છે ચેડા. (4) કેઈક ભવમાં બંધ અને નિર્જરા વધારે હોય છે. * આ બધા કારણે જ કમેને સ્પર્શ ( બંધન) જીવને થાય છે, અને જ્યારે બંધન છે તે યથા સમયે તે કર્મોને ભેગવવા માટે સ્વર્ગમાં, નરકમાં, તિર્યંચમાં કે મનુષ્યગતિમાં ભ્રમણ કરવાનું નિર્મીત જ છે, તથા પરલકી અર્થાત્ કર્મોના કારણે સંસારમાં ભ્રમણ કરનારો જીવ છે, માટે જ પરલેક પણ હોવું જ જોઈએ. સારાંશ કે પરલકી (આત્મા) છે તે પલેક-સંસારની ચારે ગતિઓ પણ છે. " આ પ્રમાણે સસાર, છે, તેના કર્મો અને તેને ભેગવટાએ સૌને પ્રત્યક્ષ છે, જેમકે - * (1) એકજ માતા-પિતાના નોડલા બાળકમાં પણ ચારિત્ર, પરાક્રમ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યમાં આકાશ-પાતાળ જેટ ફરક દેખાઈ રહ્યો છે..