________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 187 અને મુસ્લિમ ધર્મોમાં પણ, ગૃહસ્થાશ્રમથી જુદા પડે તેવા સાધુ સન્ત અને ધર્મગુરુઓ છે, તે બધાય છે વત્તે અંશે આત્માનું ધ્યાન રાખીને જ સપ્રવૃત્તિ કરતાં હોય છે.' માનવના શરીરના સેમેરોમમાં જ્યારે - (1) પાપભાવનાઓનું જોર વધી જાય છે ત્યારે. (2) પરમાત્માના વિચારે કરવામાં મતિ જ્યારે કુંઠિત બની જાય છે ત્યારે. (3) પરવાદીઓના ત્રાસથી કે તિરસ્કારોથી પ્રાપ્ત થયેલી ધૃષ્ટતા જ્યારે બેકાબૂ બની જાય છે ત્યારે “વિચારશૂન્ય તથા વિવેકશૂન્ય બનીને ધર્મ પ્રત્યે અને ધર્મના પ્રત્યેક અંગો પ્રત્યે તેને ખૂબ જ નફરત આવે છે અને ગાંડા માણસની જેમ યદ્વાત&ા બકવાદ કરવામાં જ પિતાની અમૂલ્ય દગાનીને સમાપ્ત કરે છે. ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં 363 પાખંડીઓના વાગયુદ્ધોનું વર્ણન મારાથી વિચિત ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'ના ચોથા ભાગમાંથી જોઈ લેવા ભલામણ છે. - હવે આપણે પ્રસ્તુત સૂત્રાનુસારે તેમના મિથ્યાલાપને જેવાને પ્રયાસ કરીએ. તેઓ કહે છે કે - : “બ્રુ." તે કારણથી અર્થાત્ આત્મા નામને પદાર્થ વિદ્યમાન ન હોય ત્યારે મડાને શણગારવાની તુલ્ય દિન પુણ્યાદિ સર્વથા બેકાર છે. તે આ પ્રમાણે - કે -