________________ 186 4 શ્રી પ્રવ્યાકરણ સૂત્ર ઓકસીજન આપીએ તે પણ તેને જીવિતદાન દેવાની તાકાત વાયુ પાસે નથી. - શરીર, વાયુ, મન અને ઈન્દ્રિયે જડ હેવાના કારણે તેઓ સ્વયં કંઈ પણ કરવા શક્તિ ધરાવતાં નથી. જ્યારે તેમને અધિષ્ઠાતા ચૈતન્ય સ્વરૂપી આત્મા હેવાથી પિતાના પુણ્ય-પાપને ભેગવવા માટે સ્વયં વિચાર કરે છે, અને તેઓ કાર્યાન્વિત થાય છે. सरीर साइय सनिधन इहभवे एगे भवे : કેટલાક વાદીઓ કહે છે કે, શરીરની ઉત્પત્તિ થતી હોવાથી, તેને નાશ પણ નિશ્ચિત છે. આ ભવમાં જન્મેલા જીવને એક ભવ અર્થાત્ ચાલુ ભવ પૂરતા જ ખેલ છે, મરી ગયા પછી નાટકની સમાપ્તિ થઈ જાય છે, તેથી ભવભવાન્તરની કલ્પના, કેવળ કલ્પના જ છે. આના જવાબમાં જૈન શાસને કહ્યું કે, ઉપરના બધા વચને સર્વથા કાલ્પનિક હોવાથી અસત્ય છે, કેમકે શરીર સાથે આત્મા પણ મરી જતા હોય તે, સમ્યગ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના, દયાદાનની પ્રવૃત્તિને અર્થ નિરર્થક રહેશે, પણ આવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ. નાસ્તિકવાદીઓનાં ગમે તેવા ન હોય તે પણ, સંસારમાં ગમે ત્યારે પણ અહિંસા સંયમ અને ધર્મની આરાધના અને આરાધક અબાધ રહેવાના જ છે, મહાવ્રતની સાધના કરવા માટે હજારો છે આજે પણ પ્રત્યક્ષ જેવાઈ રહ્યાં છે. વેદ-વેદાન્ત–બૌદ્ધ-ઈસાઈ