________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 163 દયાળુતા આદિ સદ્ગુણે આરાધિત થઈ શક્યાં નથી. આ કારણે અસત્ય સંધાનની અસત્ય પાપ સાથે ભાઈબંધી અસત્યને પર્યાય બનવા પામે છે. (27) વિપક્ષ:-આવ અને સંવરનું ઉંડાણથી જ્ઞાન કરાવ્યા પછી, આશ્રવને માર્ગ છેડાવવામાં પૂર્ણ સમર્થ જૈની વાણી કહે છે કે “સરવં મથa " સત્યભાષાથી અતિરિક્ત બીજે કઈ ભગવાન નથી. જેના જીવનમાં સત્યવ છે, તે ચેકસ ભગવાનનો ભક્ત છે. માનવ માત્ર સત્યવાદી બનવા માટે પ્રયત્ન જરૂર કરે છે, પણ તે માટે મેટામાં માટે પ્રયત્ન અસત્યનો ત્યાગ જ છે. કેમકે સત્ય અને અસત્યની વચ્ચે બારમે ચંદ્રમાં રહેલું છે, તથા ક્રોધ, લોભ, માન, માયા, હાસ્ય અને ભય જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી સત્યવાદિતા પ્રાપ્ત થતી નથી. (28) ઔપશ્ચિક-કપટગૃહ -અસત્ય વદનાર માયામય જ હેવાથી “જીભે તે છ છ કરે છે....' પિતાને ગરજ હોય તે સૌના પગે પડે, દાઢીમાં હાથ નાખે, પરંતુ તેના હૃદયમાં માયાની છુરી હોવાથી ગરજ પત્યા પછી પાકે શત્રુ બનતા વાર લાગતી નથી. કેવળ જીભ જ તેની સાકરના ગાંગડા જેવી હોય છે. પણ “મુખ મેં રામ ઔર બગલ મેં છુરી; જોખેબાજ કી યહ નિશાની..” જેવા ઘાટ ઘડેલા હેવાથી પિતાને દાવ આવતાં સામેવાળાનું ગળું કાપતાં પણ વાર કરે તેમ નથી.