________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 161 (25) અસભ્યતઃ-ન્યાયનાચરિતઃ સબુદ્ધિ અને સદ્વિવેકપૂર્વક જે ભાગ્યશાળી ન્યાયી, પ્રમાણિક તથા ધર્મ અને અધમ ના ભેદોને જાણે લીધા છે તેવા મહા મુનિઓએ અસત્ય ભાષા અને અસત્ય વ્યવહાર તથા વ્યાપારને ડકાની ચેટ સાથે નિંદનીય તરીકે જાહેર કર્યો છે. એટલે કે સ્વપ્નમાં પણ તથા શત્રુઓ સાથે કામ પતાવવું હોય તે પણ અસત્યતાને આશ્રય કઈ કાળે પણ લે ન જોઈએ, કેમકે આનાથી પ્રામાણિકની પ્રામાણિકતાને ધક્કો લાગ્યા વિના રહેતું નથી, ન્યાયતંતેના ન્યાયમાં શંકા જમે છે, બુદ્ધિશાળીઓની બુદ્ધિમાં દુબુદ્ધિને આભાસ થાય છે, ધાર્મિકેની ધાર્મિકતામાં અપયશની પ્રાપ્તિ, પુણ્યશાળીઓના પુણ્યકર્મોમાં દાંભિકતાને પ્રવેશ થાય છે અને સત્કમ એના સત્કર્મો યશસ્વી નથી બનતાં, તથા દાનેશ્વરીઓના દાનમાં પણ સ્વાર્થાન્યતા અનુમાનિત થાય છે, ઈત્યાદિ કારણને લઈ અસત્ય ભાષણને મુનિઓએ નિન્દ્રિત કહ્યું છે. ' (26) અસત્યસન્ધત્વમ :-બેલાતી ભાષામાં અસત્યનું મિશ્રણ હેય, સત્યની આડમાં મૃષાવાદ છુપાયેલે હોય, સંધા એટલે લીધેલી પ્રતિજ્ઞાઓને પાળવાની દાનત ન હોય, ભાવ પણ ન હોય, પરંતુ અમુક કારણસર સમાજમાં મિથ્યા પ્રતિષ્ઠાને સ્થાપિત કરવાના આશયે પણ પ-૨૫ કે 500 માણસની વચ્ચે પ્રતિજ્ઞાઓ લેવી તેમાં પણ આન્તર જીવનમાં રહેલું અસત્ય જ કામ કરી રહ્યું હોય છે. શતપ્રતિશત જાણતાં હોઈએ કે અમુક ભાઈને વ્યાપાર, વ્યવહાર, જૈનત્વને