________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 159 રીતે શમાવશે? બીજે કણ શમાવી આપશે ? માટે જ અસત્ય અને મન્સનમ શબ્દો એક બીજાના પૂરક હોવાથી પર્યાય બને છે. (22) તૂમ છાદન-ડળના ગમે તેવા સ્વચ્છ પાણીમાં તેલનું એક બુંદ જ પાણીને તેલવાળું કરવા સમર્થ હોય છે. તેવી રીતે પૂર્વના પુણ્યદયે મળેલા મનુષ્યાવતારમાં, ભૂલે ચૂકે કે મશ્કરીમાં પણ એકાદ પાપને પ્રવેશ થઈ ગયા પછી તેને નિયતિ કર બચ્ચાઓનો ખેલ નથી. કેમ કે મેહમિથ્યાત્વના કારણે પૌગલિક પદાર્થોમાં અનાદિ કાળથી ડૂબેલા આત્માને પગલિક પાપિ તરફ આકર્ષણ થયેલું છે. તેથી નિમિત્ત મળતાં પાપ પ્રત્યે ખેંચાયેલે જીવાત્મા પાપને સંગ્રહ કરે છે. તેમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તેની ભાવના, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓથી બીજા ગુણિયલ માણસોના ગુણોને કઈ રીતે દબાવવા અને તેવા માણસોની ધર્મવૃત્તિને કેવી રીતે સમાપ્ત કરવી અને કરાવવી તેના કાવાદાવામાં જીવન પૂર્ણ થાય છે. ત્યાર પછી તે તેની આદતે જ તેવી પડી જાય છે કે, તમે જેમની પ્રશંસા કરશે, આ ભાઈ તમને બેલતે બંધ કરીને કહેશે, જયા-જોયા! તમારાથી પ્રશસિત ભાઈને તે હું ક્યારેય ઓળખું છું. આટલું કહીને જ અટકી જતાં નથી, પણ તેમની તેમની સરસ્વતી આગળ ચાલશે અને સિદ્ધ કરી દેશે કે, આ ભાઈ જે વ્યભિચારી, બદમાશ, ધર્મઢેગી બીજું કોઈ નથી. આ કારણે જ દેવાધિદેવે કહ્યું, આવી આદતવાળા માનવના લેહીની બુંદ બુંદ અસત્ય પાપથી ઓતપ્રેત હોય છે. '