________________ 166 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) સીમાીંત માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમનાં મન અને આત્મા વક્ર, કડવા તથા તૃષ્ણાતુર થઈ ચંચલ બનેલા છે, તેમને અસત્ય ભાષણ અને જીવન પચી ગયું હેવાથી, તેઓ અવસર આબે લાખના દાન કરશે, કસાઈખાનાથી 2-3 પશુઓને છોડાવી શકશે, પરંતુ નરકગતિને અપાવનાર અસત્યને ત્યાગ કરી શકતા નથી. | (4) ક્રોધી, લેભી, ભયગ્રસ્ત અને મજાક-મશ્કરીની આદતવાળાઓ પણ ક્યારે અસત્ય બેલશે, તેની ખબર તેમને પણ પડતી નથી. (5) કેર્ટ કચેરીમાં જઈને બીજાઓને માટે ખોટી સાક્ષી આપનારા, અથવા પિતાના કેસમાં પણ બીજાઓ પાસે બેટી સાક્ષી અપાવનારાઓ જૂઠ બેલનારા હોય છે. (6) બીજાઓને પાપની, ભૂલની ખબર રાખનારા અથવા બીજાઓ પાસે રખાવનારા તથા વાતે વાતે યુદ્ધ, દંતકલેશ, લડાઈઝઘડા કરનારાઓ જૂબેલવામાં હેશિઆર હોય છે. (7) રાજાઓનું, રાજ્યનું, ખજાનાનું, કે રાજ્ય ટેકસ વસુલ કરી તે રકમ પિતાની પાસે રાખનારા ખંડ રક્ષકે જૂઠ બોલે છે. (8) જુગારમાં હારી ગયેલા જુગારીઓ પણ કહે છે કે “હજી મારી પાસે ઘણું ધન છે, તેથી આવતી કાલે આપણે ફરીથી રમવાનું રાખીશું.” માટે તેમને પણું જૂઠ બોલવાનું કોઠે પડયું છે.