________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 151 ખાઈએ તે પણ તે જાળમાં ફસાવા માટે તૈયાર થતો નથી. માટે જ અષ્ટ પ્રવચન માતાના પાળવાવાળા મુનિરાજેએ આવી ભાષાને ત્યાગ કર્યો છે અને પિતાના ઉપદેશ દ્વારા ભાવુકેને પણ તેવી ભાષાને પ્રયોગ ન કરવા સમજણ આપે છે. આ કારણથી આ ભાષા સાવદ્ય, ધોખેબાજ, વંચક હોવાથી ત્યાજ્ય છે. (13) સાતિ-(અવિશ્વાસ):-એક માણસ પાસે લાખ અને કરડેનો પરિગ્રહ છે, પરંતુ તેમના પ્રત્યે કેઈને પણ વિશ્વાસ નથી, તેમ તેના શકુન કે પ્રાતઃકાળમાં તેમનું નામ પણ કઈ લેવા માંગતા નથી, કેમકે–તેમનું બાહ્ય અને આન્તર જીવન અસત્યપૂર્ણ હવાથી, તેમજ જીવનનાં એ કેય તંત્રમાં સચ્ચાઈ ન હોવાથી, તેમના બેલવા પર, ખાનપાન પર, ગૃડસ્થાશ્રમના નીતિ નિયમ પર કેઈનેય, યાવત્ તેમની ભાભી, સાળી, પડોસણુ, સહપાકિનીને પણ વિશ્વાસ હોતે નથી. શાસ્ત્રકારે કહે છે કે, અસત્ય જીવનને લઈ સર્વત્ર અવિશ્વાસુ બનેલે માનવ પોતાના જીવતાં જીવનમાં જ મર્યા બરાબર છે, માટે જ્યાં સુધી બને ત્યાં સુધી સત્ય ભાષણને જ આગ્રહ રાખે. તેમ છતાં પાપી પેટને ખાતર, માંડેલા ગૃહસ્થાશ્રમને નભાવવા ખાતર પણ સૂક્ષ્મ સત્ય ન આચરાય તે પણ સ્કૂલ સત્ય બલવાને આગ્રહ જરૂર રાખો. તે પણ પિટ અને પટારા ન ભરાય ત્યાંસુધી. પરતુ ભાગ્યદયે પેટ અને પટારા ભરાઈ જાય ત્યાર પછી જે માનવ જૂઠ બોલે, જૂઠ આચરે અને સૌની સાથે જૂઠને વ્યવહાર કરે તેના જે કમભાગી બીજે કેણુ? માનવ યદી સહૃદય અને સદ્વિવેકી