________________ 154 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગતવામાં અને પિતાની માયાજાળમાં ફસાવવા માટે આ ધ્યાનમાં જ પૂર્ણ થાય છે. તેવી રીતે જૂઠ બેલવાની આદતવાળી વ્યક્તિ પણ પિતાની ભૂલ, અપરાધ, પાપ અને ગુનાહિત કાને છુપાવવા માટે જૂદી જૂદી રીતે આ ધ્યાનના દાવપેચ રમતે રહેતે હેવાથી અસત્ય ભાષાને પ્રગ કર્યા વિના ચાલતું નથી, અને મરણ સમયે પણ તેવી લેણ્યામાં મરણ પામે છે, માટે મૃષાવાદને પર્યાય આર્ત શબ્દ છે. (17) અભ્યાખ્યાન-અસત દોષારોપણ –પૈસે પૈસાને, પુણ્ય પુણ્યને તેવી રીતે પાપ પાપને વધારે છે. જીવનમાં પિષાયેલા પાપકર્મોને કડક હાથે સ્વાધીન કરવા જેટલી શક્તિને જે સાધકે કેળવી નથી, તેમનાં જીવનમાં ચારે બાજુથી પાપના દ્વારે ઉઘડેલા હેવાથી એક પાપ પછી બીજું અને બીજા પછી ત્રીજું યાવત્ અઢારમું પાપ રાહ જોઈને બેઠું છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે, બધી જાતના કરેલા, કરાવેલા કે અનુદેલા મારા પાપે ઉઘાડા થવા ન પામે, કોઈ જોઈ ન જાય, કોઈ જોઈ ગયે હોય તે તેને કઈ રીતે ખતમ કે બોલતે બંધ કરી દેવે, ઈત્યાદિ માટે અસત્ય પાપને આશ્રય લીધા વિના બીજે માર્ગ નથી. આ પાપ જીવનના અણુ અણુમાં વ્યાપ્ત હોય ત્યારે શત્રુને દબાવી દેવા માટે, સમાપ્ત કે શક્તિહીન કરવા માટે અભ્યાખ્યાન પાપને આમંત્રણ દીધા વિના છુટકે નથી. અભ્યાખ્યાન એટલે સામેવાળામાં દેષ ન હોય તે પણ બનાવટી દેની કલ્પના કરીને પણ તેમને સમાજમાં પ્રસારિત કરવામાં, તેઓ સારી રીતે ઉસ્તાદ હોય