________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 149 પતી ગયું છે, તે તમારા માટે કઈ કાળે પણ વર્તમાન થવાનું નથી, તે પછી, તે સમયની વાતને વાગેળતા રહીને, વ્યક્તિત્વને, સમાજને, કે દેશને ફરીથી તેફાને ચડાવવું, તેને અર્થ એટલે જ છે કે, પિતાને તથા બીજાઓને આતધ્યાન તથા રૌદ્રધ્યાન તરફ લઈ જવાનું મહાહિંસક કાર્ય સિદ્ધ થશે જે સર્વથા ત્યાજ્ય છે. (9) અનુજુક -ત્રને અર્થ સરળ થાય છે. તે જેના આત્મામાં કેળવાયેલ નથી અથવા જે કેળવવા માંગતે નથી તે માનવ અનુજુક (વક્ર, વક-ડે) હોવાથી તેમની ભાષા પણ વક જ હોય છે. હૈયામાં કે મન-વચન તથા કાયાના અણુઅણુમાં વકતા રહેલી હોય ત્યાંથી સરળતાની કલ્પના શી રીતે થાય? અને વેગવંચકની ક્રિયાઓ પણ વક હોવાથી તેના ફળે પણ વૈર-વિરોધ, કલેશ અને કંકાસપૂર્ણ જ મળવાના છે. જેના શબ્દોમાં, પદોમાં, વાક્યોમાં જ બીજાએ પર વ્યંગ્ય પ્રકાશિત થતું હોય, તેમની ભાષા ગમે તેવી શબ્દાલંકાર કે અર્થાલંકારમય હોય તે પણ સ્વપરઘાતક જ રહેવાની છે. શત્રુંજય-સિદ્ધક્ષેત્ર તીર્થને “સિદ્ધાચલ” પણ કહીએ છીએ. તે શબ્દ જ કહી રહ્યો છે કે, માનવ ! તારા જીવનમાં હંમેશા “સિદ્ધા + ચલ” એટલે તારી બલવાની ભાષા ઉપરાન્ત બધીય ક્રિયાઓમાં સીધે ચાલજે પણ વાંકે ચાલીશ નહીં. યેગશાસ્ત્ર પણ કહી રહ્યું છે કે : સરળતા મેક્ષ માર્ગ છે અને વતા નરક માર્ગ.' આ બંને માર્ગોમાથી " લે તે સાથરે”