________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 145 તેથી ૮૪-પર=૩૨ લાખ જીવાયેનિના જીવને જીભ મળે છે, તેમ છતાં છ લાખ વિકળેદ્રિય 32-6=36 આ પ્રમાણે તેમને જીભ મળી છે પણ તેના ઉપયોગમાં તેમનું ભાગ્ય જોરદાર કામ કરતું ન હોવાથી શેષ 26 લાખ છે રહ્યાં, તેમાં પણ ચાર લાખ યોનિ પ્રમાણ નારકે મહાપાદિયવાળા હેવાથી અને ચાર લાખ દેવ મહા પુણ્યશાળી હોવાથી તેમની જીભ કેવળ ઉપાર્જિત પાપ અને પુણ્યને ભેગવવા સિવાય લગભગ બીજા કામમાં આવતી નથી. ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય જીવ પણ જીભને ઉપયોગ કરી શકતા ન હોવાથી 26-12=14 લાખ મનુષ્ય જ જીભનો ઉપયોગ મંત્રી પ્રસારણ અથવા વૈર પ્રસારણમાં કરવા શક્તિશાળી બને છે. આ કારણે જ મનુષ્યાવતાર દેવદુર્લભ હોવાથી સર્વ શ્રેષ્ઠ છે. મનુષ્ય જાતિમાં પણ અનાર્ય દેશ, અનાર્ય કુળ, અનાર્ય ભાષા અને અનાર્ય ધર્મના માલિકે પ્રાયઃ કરી હિંસક હેવાથી કેઈ કાળે પણ સત્ય ભાષા બેલી શકતા નથી અથવા સત્ય અને અસત્યને નિર્ણય તેમનાં જીવનમાં થયેલું ન હોવાથી સત્ય ભાષા કેને કહેવાય? કે અસત્ય ભાષા કોને કહેવાય? તેની મુદલ ખબર તેમને હેતી નથી, અથવા અમે બેલીએ છીએ તે સત્ય ભાષા છે કે અસત્ય તેને નિર્ણય પણ તેઓ કરી શકતા નથી. માટે મનુષ્યમાંથી ઉપર કહેલા માનની ભાષા અલિક જ હોય છે. કેમકે તેમનું જીવન જ્યારે અલિક હોય તે તેમની ભાષા શા માટે અલિક એટલે નિષ્ફળ ન હોય? શેષ રહેલા માનવેના જીવનમાં ધર્મે મર્યાદા ન હોય